Monthly Archives: ડિસેમ્બર 2010

૫૦ એ મારા માટે ફક્ત એક આકડો છે – સચિન!

સચિને સેન્ચુરિયન પર ઐતિહાસિક પચાસમી સદી ફટકારી અને પછી કોઈ હરખ પદુડો ચેનલવાળો કેમેરા અને માઈક લઈને ‘આપકો કૈસા લગતા હૈ’ પૂછવા પહોચી ગયો! પણ સચિન જેનું નામ, કાયમની જેમ ભોય ભેગો સોરી ડાઉન ટુ અર્થ જ રહ્યો! ૫૦ એ … Continue reading

Posted in હાસ્ય લેખ | Leave a comment

સિહેં અદાલતને પટાવવા ખાતર ત્રાડ પાડી તો ખરી, પણ કેવી? વાછૂટ જેવી!

અમને તો મજ્જા પડી ગઈ આ ન્યુઝ આઇટમ વાંચીને!સિંહની ડણક સાંભળીને ભવૈયાઓ ભવાઈ પડતી મૂકી ને ભાગી ગયા! હા હા હા….અરેરેરે….. ડૂબી મરો ફટટુસો! ફટ છે તમને!ખાલી સિંહની ડણક સાંભળીને મોળા પડી ગયા? અરે આપણે તો ભવૈયા કહેવાઈએ. આવી ડણકોથી … Continue reading

Posted in હાસ્ય લેખ | Leave a comment