Daily Archives: 01/09/2012

ચલ યાર, મખ્ખી માર…

માખીઓ વિશેની એક વાત સમજી લેજો કે ૫૦૦ કિલોની ભેંશ ડચકારો બોલાવવાથી હટી જશે પણ માખીને ડચકારો બોલાવીને ઉડાડી શકાતી નથી. ગુજરાતી તો ઠીક પણ હિન્દી કે ઇંગ્લીશમાં બોલાવેલા ડચકારાને પણ એ ગણકારતી નથી. એને ઉડાડવા તો ઝાપટ જ મારવી પડે અને એ કામ માટે માણસ પાસે અનુભવ હોવો જોઈએ. Continue reading

Posted in कहत बधिरा... | 1 ટીકા