રામાયણનું અનોખુ મેચ ફિક્સિંગ …


ધનુર્યાગ પૂર્વે ઉપવનમાં ભગવાન શ્રી રામને જોતાં જ સીતાજીને મનમાં એક મનોરથ જાગ્યો અને પાર્વતીજીને મોઘમ વિનવી બેઠા.

जय जय गिरिराज किसोरी|
जय महेस मुख चंद चकोरी||
सेवत तोही सुलभ फलचारी|
वरदायिनी पुरारी पिआरी||
मोर मनोरथु जानहुं नीकें|
बसहु सदा उर पुर सबही के||
किनेहूँ प्रगट न कारण तेहिं|
अस कही चरन गाहे बैदेही||

– હે ગીરીજા, હે શિવજીના મુખ ચંદ્રની ચકોરી, આપનો જય હો. તમારી પૂજા સરળ અને ફળદાયી છે. હે શિવજીના વહાલા, આપ મનવાંછિત વરદાતા છો. આપ તો સર્વના મનમાં વસો છો અને એથી મારા મનના ભાવો પણ જાણો જ છો. અને એટલે જ હું મારા મનની વાત નથી કહેતી. આમ કહી સીતાજીએ દેવી ચરણોમાં મસ્તક મુક્યું!

ત્યારે પાર્વતીજી એ કહ્યું …

सुनु सिय सत्य असिस हमारी|
पूजहि मनकामना तुम्हारी||

Lord Ram

Image courtesy: media.radiosai.org

(કન્યાને લગ્ન પ્રસંગે આપી શકાય એવા શ્રેષ્ઠ આશીર્વાદ – જે પાર્વતીજી એ સીતાજીને આપ્યા હતા)

– ‘હે સીતા તારી માનોકામના પૂર્ણ થાય એવા મારા આશિષ છે’!

અને…

मनु जाहि राचेउ मिलिहि सो बरु सहज सुन्दर साँवरो|
करुणानिधान सुजान सील सनेहू जानत रावरो||

– તારા મનમાં જે સહજ સુંદર સાંવરિયાની છબી વસી છે, એ જ તને પતિના સ્વરૂપે મળશે! એ કરુણાનિધાન તારા શીલ અને સ્નેહને જાણે છે!

હમ્મ્મ્મ્મ્ … તો બધું ફિક્સ હતું એમ ને?
અમસ્તું બિચારા પરશુરામજીનું દિવ્ય શિવ ધનુષ તોડ્યું ને!
જય શ્રી રામ …

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in અન્ય લેખ and tagged , , , . Bookmark the permalink.

2 Responses to રામાયણનું અનોખુ મેચ ફિક્સિંગ …

  1. Envy કહે છે:

    બધું ફિક્ષિન્ગ જ હતું, એટલે રો રાવણ ને ખોટો એસ એમ એસ આવ્યો કે લંકા હળગી છે. પેલ્લેથી જ સેટિંગ ચાલતા આવ્યા છે લોલ

    Like

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s