Monthly Archives: ઓગસ્ટ 2013

ઈટ્સ લુંગી ડાન્સ – માઈન્ડ ઇટ!

લુંગી ડાન્સ… લુંગી ડાન્સ… લુંગી ડાન્સ… આ હા હા હા… શું ડાન્સ છે યાર! પહેલીવાર આ ગીતનો પ્રોમો જોયો ત્યારે મારી પાસે લુંગી નહોતી તો પલંગની ચાદર લપેટીને મચી પડ્યો હતો. પણ પછી ગડથોલિયું ખાઈને પડ્યો ત્યારે એક વાત સમજાઈ … Continue reading

Posted in कहत बधिरा... | Tagged , , , , , , , , , | 4 ટિપ્પણીઓ

મોબાઈલ ગયો, ટોક ટાઈમ રહ્યો

એક લોક-વાયકા પ્રમાણે સરેરાશ અમદાવાદી હવા, પાણી, મફત મળતી ચટણી અને મોબાઈલ ફોન પર જીવનારો માણસ છે. જ્યારથી મે આ સાંભળ્યું છે ત્યારનો હું આવી ખોટી અફવા ફેલાવનારી પાર્ટીને જ શોધું છું. સાલું, મફત ચટણી અને મોબાઈલ તો સમજ્યા પણ … Continue reading

Posted in અભિયાન | Tagged , , , , , , , | 5 ટિપ્પણીઓ

ઉની ઉની બિરયાની ને મંચુરિયનનું શાક!

તમે જો ખરેખર ઋતુપ્રેમી અને ખાસ તો વર્ષા ઋતુના ચાહક હોવ તો તમારે એક કામ કરવાનું છે. તમારી આસપાસમાં હજુ પણ કોઈ ‘આવ રે વરસાદ, ઢેબરીયો પરસાદ, ઉની ઉની રોટલી ને કારેલાનું શાક’ એવું ગાતું હોય તો એની ડીટેઈલ્સ મોકલજોને … Continue reading

Posted in BhelPuri.com | Leave a comment

મોબાઈલવાલા લવ …

હું શાકની લારી પાસે ઉભો હતો અને કંઇક આવો સંવાદ કાને પડ્યો. ”મનીસ, સૈલેસ બોલુ. હોભર, મને લગન માટે લેડીસ મલી જઇ છ. નોમ સીતલ છ. રઇવારે એન્ગેજ છ. આઈ જજે. બેલેન્સ નહિ. મેલુ સુ.” ધ્યાનથી જોશો તો આ આખા … Continue reading

Posted in कहत बधिरा... | Tagged , , , , , , , | 5 ટિપ્પણીઓ