Monthly Archives: નવેમ્બર 2013

મોજના મીટર

‘અભિયાન’ના વિશેષાંક માટેનો હાસ્યલેખ
————–
… આપણે બ્લડ પ્રેશર માપીએ છીએ, બ્લડ સ્યુગર માપીએ છીએ અને જરૂર પડે તો પીવાના પાણીના TDS પણ મપાવીએ છીએ પણ કોઈ વાતમાં આપણને કેટલી મજા આવી એ માપવાનું સાધન હજુ સુધી કોઈએ બનાવ્યું નથી …
November, 2013 Continue reading

Posted in અભિયાન | Leave a comment

સોચો કભી ઐસા હો તો ક્યા હો : ફિલમ વહી, સોચ નઈ

(માર્ગી ગુજરાતી મેગેઝીનના દીપોત્સવી ૨૦૧૩ના અંકમાં પ્રકાશિત લેખ) એક જમાનો હતો જ્યારે જીગરજાન દોસ્ત કે પ્રિય પાત્રના પ્રેમ ખાતર જાન કુરબાન કરવી એ મહાનતા ગણાતી હતી. એવી સ્ટોરી લાઈનવાળી ફિલ્મો થીયેટર પર ‘બહેનોની ચિક્કાર ગીરદી જમાવતી’ અને ‘હાઉસફુલના પાટિયા ઝૂલાવતી’. … Continue reading

Posted in માર્ગી મેગેઝીન | Tagged , , , , , , , , | Leave a comment