Monthly Archives: જાન્યુઆરી 2014

દાળ બગડી? બીજા ઘણા ઓપ્શન્સ છે!

ગુજરાતીમાં ‘દાળ બગડી એનો દિવસ બગડ્યો’ એવી કહેવત છે, અને આ દાળ વિષે નો લેખ છે એટલે એ કહેવત ટાંકવી પણ પડે. બાકી જેની દાળ બગડી હોય એની પાસે આજકાલ ઘણા બધા વિકલ્પો છે. સહેલામાં સહેલો વિકલ્પ છે – રસોડાનું … Continue reading

Posted in અભિયાન | Tagged , , , , , , | 6 ટિપ્પણીઓ

દામ્પત્યનો રણકાર

વાતાવરણ તંગ હતું. અવાજો બુલંદ હતા. અમારા લાલીયાના નેતૃત્વ નીચે અમારી સોસાયટીના કૂતરાં બાજુની સોસાયટીના કૂતરાંને બરોબરની લડત આપી રહ્યા હતા. મારા હાથમાં વઘારેલા મમરા ભરેલો વાટકો હતો અને હું અમારા ફ્લેટની બાલ્કનીમાં ઉભો ઉભો અમારા શ્વાન દળને ઉપરથી ટેકો … Continue reading

Posted in कहत बधिरा... | Tagged , , , , , , , , | Leave a comment