Monthly Archives: માર્ચ 2014

માર્ચ એન્ડ છે …

લગ્નજીવનમાં સુખ શોધવું એ રણમાં પેન્ગવિન શોધવા બરોબર છે. અમને ખબર છે કે કુંવારા લોકોને અમારા આ વિધાનમાં અતિશયોક્તિ લાગશે અને એ લોકો નેશનલ જિયોગ્રાફિક કે ડિસ્કવરી ચેનલનો હવાલો આપીને અમને ખોટા પડવાની કોશિશ પણ કરશે, પણ એનાથી હકીકત બદલાતી … Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , , , , , | Leave a comment

દાઢી અને સાવરણી : એક તુલનાત્મક અધ્યયન

આપણા સમાજમાં દાઢીનું મહત્વ વધતું જાય છે. આજનો જમાનો ઘણો ફાસ્ટ છે. લોકો પાસે દાઢી કરવાનો પણ સમય નથી. કારણ કે દાઢી રોજ કરવી પડે છે. એના માટે પાણી ગરમ કરવું પડે છે. પછી બ્રશ પલાળવું પડે છે. શેવિંગ ક્રીમ … Continue reading

Posted in નવગુજરાત સમય | 10 ટિપ્પણીઓ

ભાગતા ભૂતની ચોટલી

ગાંડાઓના ગામ નથી વસતા એવી કહેવત છે. ભૂતોના પણ અલગ ગામ નથી વસતા. ગાંડાઓ આપણી સાથે જ રહેતા હોય છે, એમ જ ભૂતો પણ આપણી વચ્ચે જ રહેતા હોવાનું કહેવાય છે. જોકે સરખામણી આટલે જ અટકે છે કારણ કે ‘ભૂતનું … Continue reading

Posted in कहत बधिरा... | 7 ટિપ્પણીઓ

મહાભારત સમયની પરીક્ષાઓ

Published on : 09-03-2014 કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી મહાભારત કાળથી પરીક્ષાઓ લેવાતી રહી છે. એ જમાનામાં પરીક્ષાનો પ્રોગ્રામ અગાઉથી જાહેર કરવાનો રીવાજ નહોતો. કોઈ પણ વ્યક્તિ પોતાને મન ફાવે ત્યારે ગમે તે વ્યક્તિની પરીક્ષા લઇ શકતો. પરીક્ષામાં કોઇ પણ જાતના … Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , , , , , , , , | 2 ટિપ્પણીઓ