Monthly Archives: મે 2014

એર હોસ્ટેસનું વજન

‘એરહોસ્ટેસ’ શબ્દ સાંભળો એટલે તમારા દિમાગમાં કોઈ ચપ્પટ વાળ બાંધેલી, સ્લીમ, સરસ મેકઅપ કરેલી, યુનિફોર્મમાં હોય તેવી, વીસ-પચીસ વર્ષની ઉંમરની ઘઉંવર્ણ કે ગોરી આકર્ષક સ્ત્રીની કલ્પના આવે. આવી એરહોસ્ટેસોને લીધે એરલાઈન સક્સેસ નથી જતી. એમ થતું હોત તો કિંગફિશર અત્યારે … Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , , , , | 2 ટિપ્પણીઓ

ધારો કે આપણે ત્યાં કૂતરાનું સ્થાન મોર લઇ લે તો?

એક મિત્ર સાથે બનેલી આ ઘટના છે. એક વાર એમણે પથારીમાં પડ્યા પડ્યા મોરના ટહુકા સાંભળ્યા. હવે આપણે સહુ જાણીએ છીએ કે મોરના ટહુકા પણ અસલી નથી રહ્યા. એ લોકો પણ આજકાલ ટહુકવા કરતાં બરાડવાનું કામ વધુ કરે છે. અમારા … Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , , , , , , , , | 2 ટિપ્પણીઓ

રીઝલ્ટની સાઈડ ઈફેક્ટસ : વિચારો કંઇક, થાય કંઇક

ચૂંટણીનાં પરિણામો અને પરિક્ષાનાં પરિણામો વખતે બન્નેનાં કર્તાની મનોસ્થિતિમાં વિવિધ સમાનતાઓ જોવાં મળે છે. ચૂંટણી અને બોર્ડનાં પરિણામોમાં જેને પોતાની જીત પર ખુબ વિશ્વાસ હોય એવાં નેતાઓ કે વિદ્યાર્થીઓ જ પરિણામ સ્થળ પર જવાની હિંમત કરે. ગઈ વખતે એક પાર્ટીના … Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , , , , | 1 ટીકા