Monthly Archives: સપ્ટેમ્બર 2014

પોલિસની વોલન્ટરી ડિસ્ક્લોઝર સ્કીમ

આઇઆઇએમ જંકશન પાસે ચાર તિબેટીયન ચીની પ્રમુખના રસાલાને જોવા કુતુહલવશ આવ્યા હશે તેમને પોલીસે રાઉન્ડઅપ કરી વાનમાં બેસાડી દીધાં હતાં. જોકે જયારે ખબર પડી કે હજુ એક યુવાન ક્યાંક બહાર છે, ત્યારે પોલીસે તેની સઘન તપાસ ચાલુ કરી હતી. એક … Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , , , | Leave a comment

દેખો ‘મગર’ પ્યાર સે …

મગર આજકાલ વડોદરામાં પેંધા પડ્યા છે. પુર તો ખાલી બહાનું છે. મોકો મળતા ત્રણ-ચાર ફૂટનાં બેબીથી લઈને ચૌદ ફૂટ સુધીના પુખ્ત મગર સંસ્કાર નગરી વડોદરાની સહેલ કરવા નીકળી આવે છે. કૂતરા-બલાડા ઘુસે એમ મગર લોકોના ઘરમાં ઘુસી રહ્યાં છે. કપલીયાની … Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , , , , | Leave a comment

આપણે સહુ શરણાઈવાળા છીએ

દલપતરામની એક બહુ જાણીતી કવિતા છે. એમાં શરણાઈવાળો પોતાની શરણાઈ પર મધુર રાગ છેડીને કલાની સઘળી કમાલ બતાવે છે છતાં અંતમાં શેઠ કહે છે કે પોલી શરણાઈ વગાડી એમાં શી નવાઈ, સાંબેલું વગાડી બતાવે તો હું જાણું કે તું ઉસ્તાદ … Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , , , | Leave a comment

80 – 20નો નિયમ

પોલિસ થર્ડ ડીગ્રી વાપરે એટલે આરોપીઓ વટાણા વેરી નાખતાં હોય છે. પણ અમે આજે પોલીસની વાત નથી કરવા માંગતા. અમે ઈટાલીના ઈકોનોમિસ્ટ વિલ્ફ્રેડો પેરેટોની વાત કરીએ છીએ. ન્યુટને જેમ સફરજન પડતું જોઈ ગુરુત્વાકર્ષણનો નિયમ શોધ્યો હતો એમ ૧૯૦૬માં પેરેટોએ બગીચામાં … Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , | Leave a comment