Monthly Archives: ઓક્ટોબર 2014

તમે કોણ છો એ તમને ખબર છે?

અમુક વ્યક્તિઓ પોતાની આસપાસના લોકોને આંજી નાખવા માટે સદાય પ્રયત્નશીલ હોય છે. આમાં આમ જનતાથી લઈને વેપારીઓ અને રાજકારણીઓ પણ આવી જાય. એમાં ઘણાં એવા હોય છે જે પોતે છે એ બતાવે છે, જયારે ઘણાં એવા છે જે પોતે નથી … Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , , , , , , | 1 ટીકા

સફાઈના શપથ સપ્તપદીમાં સામેલ છે!

સોશિયલ મીડિયાનું વાતાવરણ એન્ટાર્ટીકા ખંડના વાતાવરણની જેમ પ્રતિપળ બદલાતું રહે છે. ક્યારે શું થાય એ નક્કી નહિ. થોડા સમય પહેલા પબ્લીકે વોટ્સેપ, ટ્વિટર અને ફેસબુક પર ચીની પ્રમુખ જીનપિંગની અમદાવાદની મુલાકાત ઉપરના હથોડા જોક્સ અને ફોટા ફોરવર્ડ કરીને ઉજવી કાઢી. … Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , , , , | 1 ટીકા

ત્યારે સાલું લાગી આવે …

કુદરત વિફરે ત્યારે કાળા માથાનાં માનવીને લાચાર થઈને જોઈ રહેવું પડે છે. કાશ્મીર અને ઉત્તરાખંડની કુદરતી હોનરતો, વડોદરા અને સુરતનું પૂર અને ૨૦૦૧ ગુજરાત ભુકંપ આનાં ઉદાહરણ છે. પણ કેટલીક ઘટનાઓ એવી છે કે જે માત્ર આપણું બેડ લક ખરાબ … Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , , , | Leave a comment

નવરાત્રી : પંચ શક્તિના પારખા

નવરાત્રીએ નૃત્ય અને સંગીતને ભક્તિ સાથે જોડતું દુનિયાનું અજોડ એવું પર્વ છે. મૂળ તો એ આદ્ય શક્તિ જગદંબાના શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી અને સિદ્ધિદાત્રી એમ નવ સ્વરૂપો આરાધનાનું પર્વ છે. પણ આજકાલ એની સાથે સાથે પાસ-પોકેટમની-પાર્કિંગ … Continue reading

Posted in અભિયાન | Tagged , , , , , | Leave a comment