Monthly Archives: નવેમ્બર 2014

કશું અશક્ય નથી!

આ વિશ્વમાં શું કરવું સંભવ છે અને શું કરવું અસંભવ છે એ બાબતે સર્વસંમતી નથી. ગુજરાતીમાં ‘અશક્ય’ અને ઈંગ્લીશમાં ‘ઈમ્પોસીબલ’ શબ્દની વાત આવે એટલે આપણે ત્યાં મહાન સેનાપતિ નેપોલિયન બોનાપાર્ટને ચર્ચામાં ઘસડી લાવવાનો વણલખ્યો રીવાજ છે. લોકો ભૂલી જાય છે … Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , , , , , , , , | 1 ટીકા

કિસ ઓફ લવ અમદાવાદમાં!

… બે પાત્રોના હોઠ એકબીજાની કેટલા નજીક આવે તો એને IPC Section 294 A મુજબ જાહેરમાં અભદ્ર ચેનચાળા ગણી શકાય એ બાબતે મતમતાંતર છે. ગાલ પર ભરેલી ‘બકી’ અભદ્ર ગણાય કે નહિ એ બાબતે કાનૂની અભિપ્રાય લેવાઈ રહ્યો છે. ચુંબનકારીઓ દ્વારા કપાળ, બોચી, બરડા કે કોણી પર કરાયેલા ચુંબનો બાબતે … (લેખમાંથી) Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , , , , , , | Leave a comment

યે કાલી કાલી બાતેં …

ભેંસથી લઈને બ્લેકમની સુધી કાળો રંગ આજકાલ ચર્ચામાં છે. પ્રેમિકાની ઝુલ્ફો અને આંખો કાળી હોય છે જેમાં આશિકો ઉલઝી પડે છે. આપણા ફિલ્મી કવિઓને માશુકાની ‘કાલી ઝુલ્ફોં’ની ‘ઘની છાંવ’માં સુવાના અભરખા હોય છે, અને એ અભરખા પુરા થઇ શકે એવા … Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , , , , , , , , | 1 ટીકા

વાવાઝોડાનો મિસકોલ

આયુર્વેદ મુજબ મનુષ્યોમાં જોવા મળતી બીમારીઓ મુખ્યત્વે વાત, પિત્ત અને કફ તરીકે ઓળખાતા ત્રણ દોષોને કારણે થતી હોય છે એમ જ પૃથ્વી પર ઉભી થતી ત્રાસદીઓ મોટે ભાગે પવન, ગરમી અને વરસાદને લઈને થતી હોય છે. તાજેતરમાં જ અરબી સમુદ્રમાં … Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , , , , , , | Leave a comment

સલ્લુ ભાઈ કહે છે કે ગર્લફ્રેન્ડની જેમ લીડર પસંદ કરો!

તાજેતરમાં પુરા થયેલ મહારાષ્ટ્ર ઇલેક્શનનાં માહોલમાં સલમાને લોકોને સલાહ આપી હતી કે ગર્લફ્રેન્ડ સિલેક્ટ કરતાં હોવ એમ નેતા સિલેકટ કરજો. વોટિંગ ડે પર રજા માણીને લોકો પછી કમ્પ્લેન કરે છે એવી ફરિયાદ પણ સલમાને કરી હતી. સલમાનની આ ગર્લફ્રેન્ડવાળી સલાહને … Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , , , , , , , , | 1 ટીકા