Monthly Archives: ડિસેમ્બર 2014

ફિલ્મોના રીવ્યુનો રીવ્યુ

અમારાથી સુવાવડીનું વેણ અને ફિલ્મ રીલીઝ પહેલાની ખાં સાહેબોની હાલત જોવાતી નથી. પણ આપણા કમનસીબે સમયાંતરે કોઈ ને કોઈ ખાનને લેબર પેઈન ઉપડે છે અને પછી જુદાજુદા ટીવી રીયાલીટી શોઝ અને સીરીયલોમાં ધરાર ઘૂસ મારીને પબ્લીકની નજરે ચઢવાના તાયફા ચાલુ … Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , , , , , , | 2 ટિપ્પણીઓ

વેડિંગ ઇવેન્ટમાં ઉભા થતા કેટલાક પ્રશ્નો

માણસ લગ્ન કેમ કરતો હશે? આ પ્રશ્ન પરણ્યા પછી થોડાં સમયમાં જ પરણનારના મગજમાં ઉભો થતો હોય છે. આને કહેવાય પરણ્યા પછીનું ડહાપણ. બાકી લગ્નની શરણાઈ વાગવાની શરુ થાય ત્યાં સુધી તો ‘ના તને ખબર પડી, ના મને ખબર પડી’ … Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , , , , | Leave a comment

પુરુષોનો કેશ કલાપ

આજે તો કોઈ માને નહિ પણ એક જમાનામાં માથે પાઘડી કે ટોપી પહેર્યા વગર બહાર નીકળવું નિંદાને પાત્ર ગણાતું હતું. પણ પછી મોશન પિક્ચર્સની અસર નીચે માથા પરનું આચ્છાદન દૂર થતું થયું અને દુનિયાને ભારતીય પુરુષોની ટોપીઓ અને પાઘડીઓ નીચેની … Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , , , , , , , | 1 ટીકા

એગ્રો ડી.જે.માં કારકિર્દી બનાવવાની સુવર્ણ તકો …

સમાચાર છે કે રાજસ્થાનના નાગૌર જીલ્લાની આસપાસના ખેત મજુરોએ ડિસ્ક જોકી વગર લણણી કરવાનો ઇનકાર કરી દીધો. એટલે સુધી કે એ લોકો મહેનતાણામાં બાંધછોડ કરવા તૈયાર છે પણ ડીજેમાં નહિ. એમનું કહેવું છે કે ડીજેને કારણે એમની કામ કરવાની ઝડપ … Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , , , , , , | 1 ટીકા