Monthly Archives: જાન્યુઆરી 2015

અમદાવાદમાં કો’ક દિ ભૂલા પાડો ઓબામા

અહીંની પ્રજા હવે ફાફડા, જલેબી અને ઊંધિયાની લાઈનમાં શિસ્તબદ્ધ રીતે ઊભી રહી શકે છે. ઘરે ગરમ રોટલી પીરસતા વાર થાય તો થાળી પછાડનારા લોકો શનિવારે રાત્રે રેસ્તરાંની બહાર મસાણીયાની જેમ અદબવાળીને ‘બળી રહે એટલે જઈએ’ની મુદ્રામાં ધીરજથી ઉભા રહે .. (લેખમાંથી) Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , , , , , , | Leave a comment

માણસ માત્ર પ્રવાસને પાત્ર

સાયબેરિયા ઠંડી પડે એટલે પક્ષીઓ લાંબો પ્રવાસ કરીને શિયાળો ગાળવા ગુજરાતમાં નળ સરોવર, ખીજડીયા કે થોળ જેવી જગ્યાએ આવતા હોય છે. આ પક્ષીઓમાં પ્રવાસ વર્ણન કરવાની પ્રથા હજુ ચાલુ નથી થઈ એટલું સારું છે નહીંતર ‘અમે સમુહમાં ત્યાંથી ઉડ્યા ને … Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , , , , , , | 1 ટીકા

ફાટેલા પતંગ ચગાવવાની કળા

ગુજરાત અને ખાસ કરીને અમદાવાદમાં જાન્યુઆરીનું પહેલાં પખવાડીયામાં પ્રજા પતંગમય બની જાય છે. એમાં રજાઓનો મેળ હોય તો ભલભલા ધાબા પર મળી જાય. જોકે ધાબે ચઢનાર બધાને પતંગ ચગાવતા આવડતું હોય એવું જરૂરી નથી. અમુક ધાબે ચઢી બીજાને પતંગ ચગાવવામાં … Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , , , , , , , , | Leave a comment

ઇસ ઠંડ કો મૈ ક્યા નામ દૂ?

ગુજરાતમાં તો ઠંડીએ ‘પીવા’ માટેનું બહાનું હોઈ આવી ઠંડીને શરાબી ઠંડી એવું નામ પણ આપી શકાયું હોત. એમાં પ્રોહીબીશનવાળા વાંધો પણ ન લઇ શકે. પણ લોકો સદીઓથી ગુલાબને જ વળગી રહ્યા છે. બાકી આ પ્રાસ ન બેસતો હોત તો આપણને ગુલાબીને બદલે બીજ, ગાજર કે પછી ચોકલેટી ઠંડી પણ મળી શકી હોત. (લેખમાંથી) Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , , , , , | Leave a comment

ડાન્સ વિથ DJ

#कहत_बधिरा
પાર્ટી માટેનું સ્થળ પસંદ કરવા માટે પણ કેટલાક વણલખ્યા નિયમો પળાતા હોય છે. જેમકે નાતની વાડીમાં ડીજે પાર્ટી ન રખાય. એમાં પાર્ટી રાખનારને કંઈ થતું નથી, પણ એમાં નાચવા ગયેલા લોકોના વાંઢા રહી જવાના ચાન્સીસ વધી જાય છે (લેખમાંથી)
– ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીનની કોલમ માટેનો હાસ્ય લેખ વાંચવા નીચેની લિંક ઉપર ક્લિક કરો. Continue reading

Posted in कहत बधिरा... | Tagged , , , , , , | Leave a comment