Monthly Archives: એપ્રિલ 2015

સૂટ-બૂટ કલ્ચર નાબૂદ કરો …

સૂટ-બૂટ-ટાઈનો પોશાક છેતરામણો છે એવું અમે અનેક વાર કહી ચુક્યા છીએ. લગ્ન પ્રસંગે સૂટ-બૂટ પહેરીને આવેલા લોકો કોઈ કામમાં આવતા નથી, જયારે અમુક લોકો ટાંપાટૈયા ન કરવા પડે એ માટે જ પ્રસંગે સૂટ પહેરીને આવતા હોય છે. એક જમાનામાં આપણે … Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , , , , , , , | Leave a comment

નવા તહેવારનો વહેવાર : Indian Premier League

આપણે ત્યાં જન્મ દિવસ, લગ્ન તિથી, વિજય, જીત, રીઝલ્ટ, કાર્યમાં મળેલી સફળતા, ધાર્મિક વ્રત, ધાર્મિક તહેવાર, રાષ્ટ્રીય તહેવાર વગેરે ધામધૂમથી ઉજવવાનો રીવાજ છે. બધું વર્ષોથી ચાલે છે અને લોકો યથા શક્તિ એની ઉજવણી કરતા આવ્યા છે. આ તહેવારો કોણે અને … Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , , , , , , , | Leave a comment

ઇસસે દૂર રહના હૈ મુશ્કિલ બડા – બટાટા વડા

બટાટા વડાની એવી હાલત છે જેવી એક જમાનામાં શશી કપૂરની હતી. શશી કપૂરને દીવાર, ત્રિશૂલ અને સુહાગ જેવી સુપર હીટ મેળવવા માટે અમિતાભ સાથે જોડી બનાવવી પડતી હતી એમ જ બટાટા વડાએ ભજીયા, કાંદાની ટીકડી કે ગોટા સાથે જોડી બનાવવી પડે છે. Continue reading

Posted in कहत बधिरा... | Tagged , , , | 8 ટિપ્પણીઓ

શ્યામ રંગ સિવાય છૂટકો નથી

આવું વાંચીને તમને કેવો ઝટકો લાગે? આવી તે કોઈ જાહેરાત છપાવતું હશે? કોઈપણ જાહેરાતમાં પોતાની પ્રોડક્ટના અવગુણ કોઈ લખે? એમાય લગ્નવિષયકમાં તો નહીં જ. એમાં તો વધારીને વાત કરવાનો રીવાજ છે. મુરતિયા માટે જો એમ કહેવામાં આવે કે એ ધાણીફૂટ … Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , , | 1 ટીકા

ઋતુ પણ હવે ઘોડા-ચતુર ઘોડા-ચતુર કરે છે!

આમ તો આપણે ત્યાં ઉનાળો બેસી જાય પછી તો કેરીઓની જ વાત કરવાનો રીવાજ છે. પણ અત્યારે શિવરાત્રીનો તહેવાર એટલા માટે યાદ કરવો પડે છે કારણ કે આ વખતે શિયાળાનું માવઠું થયું છે! મતલબ કે શિવરાત્રી પછી કાયદેસર રીતે ઠંડીએ … Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , , , , , , , , , , | 2 ટિપ્પણીઓ

જબ તક હૈ નાન

મારા હાથ દિલવાલે દુલ્હાનીયામાં જમરૂખ ઉર્ફે શાહરૂખે કર્યા હતા એટલા પહોળા કર્યા તો પણ નાનનો એક તાંતણો તૂટ્યો નહિ! Continue reading

Posted in Monkey बात | 2 ટિપ્પણીઓ