Monthly Archives: જૂન 2015

અઠ્ઠાવીસમા ટ્રાયલે ક્લાર્ક

મહારાષ્ટ્રના ચીફ મીનીસ્ટર દેવેન્દ્ર ફડનવીસની ઓફિસમાં કામ કરતાં પટાવાળા અવિનાશ ચૌગુલેએ ૨૮મા ટ્રાયલે એસએસસીની પરીક્ષા પાસ કરી દીધી છે. એટલું જ નહીં, દરવખતે ગણિતમાં ફેઈલ થતાં ચૌગુલે આ વખતે જરૂરી ૩૫ કરતાં ત્રણ માર્ક વધારે લાવ્યા છે. હવે એ પટાવાળામાંથી … Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , , , , | Leave a comment

કસરત, યોગ, જીમ અને જીગો

સહેલું હોય એ પહેલું કરવું એ ગુજ્જેશની ખાસિયત છે. એ આખા ગામનું કરે પછી પોતાનું કરે છે. ન કરવાનું કરે છે, અને કરવાનું એ નથી કરતો. જેમ અંગ્રેજો પોતે લડતા નહોતા, બીજાને લડાવતા હતા, એમ જ આપણા ગુજ્જેશો કસરત કરવામાં … Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , , , , | Leave a comment

ભૂખમરાના બીજા કારણો પણ છે!

ભારત ભૂખમરાની સમસ્યાથી પીડાય છે. એક સમાચાર મુજબ ભૂખમરામાં વિશ્વના દેશોની યાદીમાં ભારત પહેલા નંબર પર છે. પોઝીટીવ થીંકીંગમાં માનનારા કદાચ એમ કહે કે ચાલો કશાકમાં તો આપણે પહેલાં નંબર પર છીએ. દેશમાં અત્યારે ૧૯ કરોડ ૪૦ લાખ લોકો ભૂખમરાથી … Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , , , , , , | Leave a comment

કઈ લાઈન સારી?

આમ તો સપ્લાય કરતાં ડીમાંડ વધે ત્યારે ઇકોનોમિકસની થિયરી સાચી પાડવા લાઈન લાગે છે. આપણા દેશમાં રેશનીંગની લાઈન સૌથી ફેમસ છે. એ પછી પોપ્યુલારીટીમાં રેલ્વે રીઝર્વેશનની લાઈન આવે. એક જમાનો હતો જયારે માણસ ક્યાંય લાઈન જુએ તો કંઇક મળશે એ … Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , , , , , , , | Leave a comment