Monthly Archives: ઓક્ટોબર 2015

એવોર્ડ રીટર્ન અને એક્સચેન્જ પોલિસી – મેરા વો સામાન લૌટા દો …

કટિંગ વિથ અધીર–બધિર અમદાવાદી અમેરિકામાં તમે માલ ખરીદો અને તમને સંતોષ ન થાય તો ત્રીસ દિવસમાં પાછો આપી શકો છો. તમને કોઈ પ્રશ્ન પૂછવામાં આવતાં. આનો લાભ લઈ અમુક એ.બી.સી.ડી. અને આઈ.બી.સી.ડી. દિવાળી પર સપરિવાર કપડાં ખરીદી, દિવાળીમાં ટેગ સંતાડીને … Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , | 6 ટિપ્પણીઓ

કેડ પરમાણે ઘાઘરો જોઈએ વાલમિયા …

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ‘અમે આખો દિવસ આખા ઘરનું વૈતરું કરીને કૂચે મરી જઈએ છીએ તો પણ કોઈને અમારી પડી નથી.’ લગભગ દરેક ગુજરાતી ગૃહિણી ક્યારેકને ક્યારેક આ ડાયલોગ બોલી હશે. આ વાંચીને તમને રડવું આવતું હોય તો તમારા પિયરીયા … Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , , , , , , , , , , , | Leave a comment

ડોન કો પકડના મુશ્કિલ હી નહીં નામુમકીન હૈ

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી મહાનાયક, સુપર સ્ટાર, પ્રોફેશનલીઝમની જીવતી મિસાલ,નમ્રતાનાં મહાસાગર હ્રદયસમ્રાટ અમિતાભજીનો આજે જન્મદિવસ છે. બચ્ચન સાહેબના પિકચરો જોઈ જોઇને મોટાં થયા છીએ એટલે અમારી જીંદગીમાં, અમારા કપડામાં, અને ક્યારેક હેરસ્ટાઈલમાં પણ એમનો ભારે પ્રભાવ હતો. હજીય અમે તો … Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , , , , , , | Leave a comment

મચ્છર એક, ગુણ અનેક

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી વિશ્વમાં દર વર્ષે ૭૦ કરોડ લોકોને મચ્છર કરડવાથીમેલેરિયા થાય છે. મચ્છરમાં પણ એનાફિલીસ મચ્છરની માદા ખતરનાક છે, જેના કરડવાથી મેલેરિયા થાય છે. મેલેરિયા, ફાલ્સીપારમ, ડેન્ગ્યું, ચીકન ગુનિયા, એન્સીફ્લાઈટીસ વગેરે જેવા સાંભળવાથી ડરી જવાય તેવા રોગ અઢી … Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , | Leave a comment

કટપ્પા – બાહુબલી સિવાય પણ ઘણા કેસો પેન્ડીંગ છે

પાકિસ્તાન સામેની મુલતાન ટેસ્ટ વખતે સચિન ૧૯૪ ઉપર હતો અને એની પ્રથમ ડબલ સેન્ચુરી માટે માત્ર ૬ રન ખૂટતા હતા ત્યારે કેપ્ટન રાહુલ દ્રવિડે દાવ ડીકલેર કેમ કરી દીધો હતો એ પૂછોને! Continue reading

Posted in નવગુજરાત સમય, Monkey बात | Tagged , , , | Leave a comment