Monthly Archives: જાન્યુઆરી 2016

પરસેવો પાડવાનો કોઈ વિકલ્પ નથી

પરસેવો પાડવો કે પરસેવે રેબઝેબ થવું એ સિદ્ધિને પરણવા માટેનો એક માત્ર ક્રાઈટેરીયા નથી. એમાં સિદ્ધિ અને સિદ્ધિના બાપની સંમતી પણ જરૂરી છે. સિદ્ધિ પોતે એક પરિણામ હોવા છતાં સિદ્ધિને વરવાના પરિણામોનો સામનો કરવાની પણ માણસની તૈયારી હોવી જરૂરી છે (From Article) Continue reading

Posted in कहत बधिरा... | Leave a comment

હવે પતંગ-દોરી સાંભા-કાલીયાના રોલમાં છે!

પહેલાંના જમાનામાં આજુબાજુના ધાબા ઉપરના ગમતા ફૂમતા સાથે સંપર્ક સ્થાપવો હોય તો ‘આ દોરી જાય …’, ‘તમારા કમ્પાઉન્ડમાં પતંગ પડ્યો છે …’ કે ‘પતંગ ભરાયો છે, જરા કાઢી આપોને પ્લીઝ …’ એવા બહાના નીચે ચાન્સ મારવો પડતો. (લેખમાંથી) Continue reading

Posted in Monkey बात | Leave a comment

ગલીપચી

ગલીપચી કેટલાક પ્રકારની અનુભૂતિને વ્યક્ત કરવા માટે સામાન્ય રીતે અમુક ચોક્કસ શબ્દ કે શબ્દ સમૂહ વપરાતો જોવા મળે છે. એ શબ્દ વાપરનાર વ્યક્તિ બોલચાલમાં એની યોગ્યતા બાબતે સભાન ન હોય તો સામેવાળી વ્યક્તિને એના અર્થ બાબતે ગુંચવણ થતી હોય છે. … Continue reading

Posted in कहत बधिरा... | Tagged , , , | Leave a comment