Monthly Archives: જુલાઇ 2016

ઘર અને હોટલ વચ્ચે ફેર છે

ધારો કે તમે સાંજે ઘેર જાવ તો રિસેપ્શનિસસ્ટની જેમ પત્ની તમારું હસીને સ્વાગત કરે તો? એ પણ વરસમાં ૩૬૫ દિવસ! ધારો કે તમે સવારે બ્રેકફાસ્ટ કરવા ઈચ્છો તો તમને આલું પરાઠાથી માંડીને ઈડલી સંભાર અને જ્યુસ, ચા-કોફી જેવા ઓપ્શન્સ મળે તો? Continue reading

Posted in નવગુજરાત સમય | 6 ટિપ્પણીઓ

શ્વાન સમાજમાં સુધારણાની જરૂર છે

કૂતરાઓ માટે કોઈ ફિક્સ આચાર સંહિતા નથી. आहार निंद्रा भय मैथुनं च આ ચાર મુખ્ય કર્યો સિવાય બીજું શું કરવું એ બાબતે સ્પષ્ટ માર્ગદર્શનના અભાવે શ્વાન વિશ્વમાં સૌ પોત પોતાની મરજીને અનુસરી રહ્યા છે. ગાભાની ખેંચખેંચ કરવી, બેસવા માટે ખાડા … Continue reading

Posted in कहत बधिरा... | Tagged , , , , | 2 ટિપ્પણીઓ