Monthly Archives: ઓગસ્ટ 2016

જિંદગી અને રમતમાં જીતવા કરતા ભાગ લેવો અગત્યનો છે

લેખકો અને ચિંતકો વારંવાર કહે છે કે જિંદગી એક ખેલ છે અને રમતની જેમ એમાં પણ અનેક પડકારો રહેલા છે. રમતની જેમ જિંદગીમાં પણ હારજીત થતી રહેતી હોય છે. જોકે જીંદગીમાં જે જીતેલા હોય છે એમને ૧૦૦ ડગલા દોડવાનું કહો … Continue reading

Posted in નવગુજરાત સમય | 2 ટિપ્પણીઓ

કેવી રીતે પકડીશ પોકેમોન ?

ગાયના શીંગડે ચઢવું એ અમદાવાદીઓ માટે નવું નથી. સદીઓથી રસ્તાઓ ઉપર ગાયો સ્વૈર વિહાર કરતી આવી છે અને એમના વિહારમા ખલેલ પહોંચાડનારને એ શીંગડે ચઢાવતી આવી છે. અત્યારે શહેરમાં ગાયના શીંગડાના ભોગ બનેલા લોકોની કેટલામી પેઢી ચાલતી હશે એ સંશોધનનો … Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , , | 2 ટિપ્પણીઓ

સિવિલ એન્જીનીયરનો પ્રેમપત્ર

પ્રિય રેતાલી, તને જયારે મેં પહેલી વાર જોઈ ત્યારે હોળીના અઠવાડિયામાં સાઈટ પર મજુરો કામ કરવા આવ્યા હોય અને જેટલો આનંદ થાય એટલો આનંદ મને થયો હતો. મને એક્ઝટ યાદ છે, કે હું પ્લેટીનમ પ્લાઝાની સાઈટની બાજુના કોમ્પ્લેક્સમાં આવેલી હાર્ડવેરની … Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , , | 2 ટિપ્પણીઓ

ફિદા થાવ, પણ માપમાં

હિન્દી ફિલ્મના ગીતોમાં અમુક ગીતો એવા બન્યા છે જે સાંભળનારને વિચારતા કરી મુકે. થોડા દિવસ પહેલા કારના એફએમ રેડિયો પર એક ગીત સાંભળ્યું જેના શબ્દો હતા ‘તુમ્હારી અદાઓ પે મૈ વારી વારી …’! ગીત પણ કોઈ પુરુષને ઉદ્દેશીને જ લખાયું … Continue reading

Posted in कहत बधिरा... | Tagged , , , , , | 2 ટિપ્પણીઓ