Monthly Archives: નવેમ્બર 2016

નોટો કરાવે નૌટંકી

ચલણમાંથી પ૦૦-૧૦૦૦ની નોટ રદ થવાથી લોકો દોડતાં થઈ ગયા છે. નોટ બદલાવવા. છૂટા મેળવવા. બ્લેકના વ્હાઈટ કરવા. ખરેખર અત્યારે કહી શકાય કે દેશ બદલ રહા હૈ … અલબત્ત પુરાની નોટ્સ. આમ પણ ગુજરાતમાં તો દિવાળી ટાઈમે કચરો સાફ કરવાનો રિવાજ … Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , , , , | 4 ટિપ્પણીઓ

હું લખતો થયો …

અમને ગુજરાતી ભણાવતા જોશી સર તો મારી નિબંધની નોટબુક હાથમાં આવે ત્યારે એમાંથી ચૂંટેલો નિબંધ વાંચીને આખા ક્લાસને હસાવતા. એકવાર નોટ તપાસતા તપાસતા મને ઉભા થવાનો ઇશારો કર્યો અને પછી કહે “અલ્યા બાંગડુ, આ ગાંધી બાપુ ઉપરના નિબંધમાં બજાજ સ્કૂટરને કીકો મારવાની વાત ક્યાંથી આવી?” Continue reading

Posted in कहत बधिरा... | 4 ટિપ્પણીઓ