રામજન્મ – તુલસીકૃત રામચરિત માનસ


Ram Janma

રામ જન્મ સમયના વાતાવરણનું વર્ણન કરતા ગો. તુલસીદાસજી કહે છે –

जोग लगन गृह बार तिथि, सकल भए अनुकूल|
चर अरु अचर हरष जुत, राम जनम सुखमूल||

એવો શુભ અવસર આવ્યો કે જ્યારે પંચાંગના પાંચે અંગ એટલે કે યોગ, લગ્ન, ગ્રહ, દિવસ અને તિથી બધું જ શુભ હતું. જડ અને ચેતન પણ આનંદિત હતા. આ બધા જ ભગવાન શ્રી રામના જન્મના પૂર્વ સંકેત હતા.

भए प्रगट कृपाला दीनदयाला कौसल्या हितकारी|
हरषित महतारी मुनिमनहारी अदभुत रूप बिचारी||
माता पुनि बोली सो मति डोली तजहुतात यह रूपा|
कीजै सिसुलीला अति प्रियसीला यह सुख परम अनूपा||

દીનદયાલ અને કૃપાળુ (ભગવાન) કૌશલ્યા માતા સમક્ષ પ્રગટ થયા. ઋષિમુનીઓના ચિત્તને હરનારા અદભુત રૂપને નિહાળીને માતા પુલકિત થઇ ઉઠ્યા. મા કૌશલ્યા બોલ્યા – “આપના દર્શન પામીને મારી બુદ્ધિ ભ્રમિત થઇ રહી છે એટલે આપના આ અદભુત રૂપનો ત્યાગ કરીને બાળસહજ આચરણ કરો જે આનાથી પણ વધુ અનુપમ અને સુખકર છે.

सुनी बचन सुजाना, रोदन ठाना, होई बालक सुर भूपा|

માતાના સુવચનો સાંભળીને ભગવાને દિવ્ય રાજશિશુનું રૂપ ધારણ કરીને રુદન શરુ કર્યું …

ચૈત્ર સુદ નવમી, વિક્રમ સંવત-ર૦૭૩,
રામ નવમી, તા: ૦૫-૦૪-૨૦૧૭

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in અન્ય લેખ. Bookmark the permalink.

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s