Monthly Archives: મે 2017

તમે કેવા ભક્ત છો?

ભક્તોને સોશિયલ મીડિયા પર ઘેરીને એમની કસોટી કરવામાં આવે છે. આ એક પ્રકારની મોક-ફાઈટ છે જેમાં હારજીત જોયા વગર ઉભયપક્ષ ફક્ત લડવાનો આનંદ લેતો હોય છે. મા-દીકરો એકબીજાને ‘હત્તા હત્તા’ કરતા હોય એવું જ! Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , , | Leave a comment

અટકેલી પીનો

અટકેલી પીનો
કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી – નવગુજરાત સમય દૈનિકની કોલમ
સેટમેક્સ ચેનલની પીન સૂર્યવંશમ પર અટકેલી છે. રાજકાણીઓમાં સ્વ. રાજીવ ગાંધીની પીન ‘હમેં દેખના હૈ..’ પર અટકતી. કેજરીવાલની પીન ‘સબ મિલે હુએ હૈ’ પર અટકેલી છે … Continue reading

Posted in નવગુજરાત સમય | Leave a comment

અમે આધાર કાર્ડ કઢાવ્યું – ૧

છેલ્લે અમે ચૂંટણી કાર્ડ કઢાવ્યું એમાં બહેરી પ્રિયાનો જે ફોટો આવ્યો છે એની ઉપર અમે ક્રીસ ગેઈલનો ઓટોગ્રાફ લેવાના છીએ અને એ ખુશી ખુશી આપશે પણ ખરો. કદાચ ગેઈલ એના કોઈ ફોટામાં આટલો ખુબસુરત અને હસીન નથી લાગતો! Continue reading

Posted in कहत बधिरा... | Leave a comment

વડના વાંદરાંને અમસ્તા ડીસ્ટર્બ ના કરવા

રોટલીની આશાએ વાંદરું નીચે ઉતરી આવે એમાં કોઈ મેડલો આલવાના ન હોય. વાંદરું એક અબુધ પ્રાણી છે, એને શું ખબર પડે? તમે એની સાથેના તમારા અંગત સંબંધ, લાગવગ કે પછી ધાક-ધમકીથી એને નીચે ઉતરવા મજબુર કરી શકો તો એની સમાજમાં નોંધ લેવાય. Continue reading

Posted in कहत बधिरा... | 2 ટિપ્પણીઓ