Monthly Archives: જુલાઇ 2017

ધ્વનિતનું વિટામીન શી

વડીલના શબ્દોમાં જીગર ‘ખિસકોલી જેવા નબળા હૃદયનો’ છે, છતાં પણ ટોળકી શ્રુતિને પ્રપોઝ કરવા માટે એને હવા ભરીને તૈયાર કરે છે. પણ એ જતો હોય છે ત્યારે વડીલ કહે છે ‘આપણું ઘેટું ચરવા ગયું છે પણ ઉન મુકીને આવશે…’ અને એવી જ ઘટનાઓ પણ બને છે. Continue reading

Posted in Movie Review | 5 ટિપ્પણીઓ

ભારતીયો આળસુ નથી જ

આપણે ત્યાં પસ્તીવાળા, શાકની લારીવાળા, ગરીબી રેખાની નીચે જીવનારા, વાહન ન ધરાવનારા, નોકરિયાતો, સ્કુલે જતા વિદ્યાર્થીઓ, માનતા માનનારા અને પદયાત્રા કરનારા આવા કૈંક લોકો ચાલે છે, અને રોજના પાંચ-દસ કિલોમીટર તો રમતરમતમાં ચાલી નાખે છે. આવા લોકોને પૂછ્યા વગર કોઈ જ્હોન, જેમ્સ કે જેક્સન ભ’ઈ રીસર્ચના નામે પરબારું જ ભારતીયોને આળસુ કહી જાય તે કઈ રીતે ચલાવી લેવાય? Continue reading

Posted in નવગુજરાત સમય | Leave a comment

ઓલ ઈઝ ફેર ઇન લવ, વોર એન્ડ એડવરટાઈઝિંગ

ઈંગ્લીશ લેખક જ્હોન લીલી એ જયારે ‘યુફ્યુઅસ – ધ એનેટોમી ઓફ વિટ’માં ‘ઓલ ઇસ ફેર ઇન લવ એન્ડ વોર’ સૂત્ર આપ્યું ત્યારે એને ખબર નહિ હોય કે આપણી એડ ઇન્ડસસ્ટ્રી એને આટલી ગંભીરતાથી લેશે. Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , | Leave a comment