Daily Archives: 19/07/2017

ભારતીયો આળસુ નથી જ

આપણે ત્યાં પસ્તીવાળા, શાકની લારીવાળા, ગરીબી રેખાની નીચે જીવનારા, વાહન ન ધરાવનારા, નોકરિયાતો, સ્કુલે જતા વિદ્યાર્થીઓ, માનતા માનનારા અને પદયાત્રા કરનારા આવા કૈંક લોકો ચાલે છે, અને રોજના પાંચ-દસ કિલોમીટર તો રમતરમતમાં ચાલી નાખે છે. આવા લોકોને પૂછ્યા વગર કોઈ જ્હોન, જેમ્સ કે જેક્સન ભ’ઈ રીસર્ચના નામે પરબારું જ ભારતીયોને આળસુ કહી જાય તે કઈ રીતે ચલાવી લેવાય? Continue reading

Posted in નવગુજરાત સમય | Leave a comment