Monthly Archives: ઓગસ્ટ 2017

કાકાઓના મૌલિક અધિકારો

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી – નવગુજરાત સમયની કોલમ માટેનો હાસ્ય લેખ.

શહેરના અડધા પાગલો, એટલે કે બ્રાન્ડેડ પાગલોની કુલ સંખ્યાના અડધા, અને બાકીના છુટ્ટા ફરતા અર્ધપાગલો એ કાકાઓની દેણ છે એવું હજુ મનાય છે.
લેખ વાંચવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરો. Continue reading

Posted in નવગુજરાત સમય | 2 ટિપ્પણીઓ

પેટ પાળી શકાય છે!

૨૯ મે, ૧૯૬૪ના રોજ નહેરુજીને શ્રધ્ધાંજલિ આપતા ભૂતપૂર્વ વડાપ્રધાન અટલબિહારી બાજપાઈજીએ સંસદમાં નહેરુજીના ભય અને ભૂખ વગરના વિશ્વની કલ્પનાને યાદ કરી હતી. માનવજાતને મળેલી પેટની ભેટને કારણે ભૂખ વગરનું ભારત અમને તો આજે ૬૩ વર્ષ પછી પણ શક્ય લાગતું નથી. … Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , , | 2 ટિપ્પણીઓ

ચડ્ડી પે ચર્ચા

એક જમાનામાં બાથરૂમમાં પણ નાડાવાળી ચડ્ડી ઉપર બનિયાન પહેરીને કે માત્ર લુંગી અથવા ગમછો પહેરીને નહાવાના લહાવા લેનારો વર્ગ પણ મોટો હતો. આવા સુશીલ યુવાનોને એ વખતે સમાજે રોકી રાખ્યા ન હોત તો આજે આપણે ત્યાં સુટ-બુટ અને ટાઈ પહેરીને દરિયામાં નહાવાની ઉજ્વળ પરંપરા પ્રસ્થાપિત થઇ હોત … Continue reading

Posted in कहत बधिरा... | Leave a comment

બેસણામાં બાયોમેટ્રીક્સ

થોડા સમય પહેલાં રાજ્યસભામાં સચિન તેંદુલકરની ગેરહાજરી વિષે ચર્ચા ચાલી. સોશિયલ મીડિયા પર સચિન રાજ્યસભામાં બેઠેલો હોય એવો ફોટો ફરતો થયો જેમાં સચિનના ચહેરા પર અમસ્તો ભરાઈ પડ્યો હોય, કંટાળ્યો હોય કે પછી અંજલીએ ડંડા મારીને પરાણે મોકલ્યો હોય એવા … Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , , | 5 ટિપ્પણીઓ