Daily Archives: 08/11/2017

ખીચડી ઓવર રેટેડ છે

:કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી:
… ગાંઠિયા ઘરાકને નહિ ઘરાક ગાંઠિયાને ગોતે છે. મરદની મુછોના મરોડ અને ગાંઠીયાના વાટામાં પડતા વળમાં ભલભલાને ઝૂકાવવાની ક્ષમતા છે. વિશ્વામિત્ર પાસે મેનકાના બદલે મરચા-સંભારા સાથેની ડીશ મોકલી હોત તો પણ એમનું તપોભંગ થઇ ગયું હોત …
(નવગુજરાત સમયની કોલમ માટેનો લેખ વાંચવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરો) Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , | 3 ટિપ્પણીઓ