Monthly Archives: જાન્યુઆરી 2018

પ્રભુ, અત્યારે શિયાળો ચાલે છે, ભૂલી ગયા કે શું?

-:કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી:-
:અત્યારે શિયાળો છે પ્રભુ!
… ડીસેમ્બરના લગનગાળામાં માવઠા થાય છે એમાં ઇવેન્ટ મેનેજમેન્ટવાળા અને ફરાસખાનાવાળા પણ ધંધો ભાળી ગયા છે! મસ્ત ટૂંટિયુંવાળીને સુવાની ઋતુમાં પ્રજા જમરૂખ એટલેકે શાહરૂખની જેમ હાથ પહોળા કરીને સુઈ જાય છે એ જોઇને અમોને તો કડકડતું લાગી આવે છે…
હાસ્ય લેખ વાંચવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરો. Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , , , , , | Leave a comment

તમારામાં રહેલા બાળકને બહાર લાવો

લોકો ભલે કહેતા હોય કે મૃત્યુ પછી પણ જીવન હોય છે પણ ભૂત થયા પછી બાળક નહિ બની શકો કારણ કે આજસુધી કોઈએ બાળ ભૂત જોયું નથી! Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , | Leave a comment

શોભાના ગાંઠીયા

-:શોભાના ગાંઠીયા:-
… અંદાઝ અપના અપના ફિલ્મમાં રાબર્ટ અને ભલ્લા બંને પણ શોભાના ગાંઠીયા હતા જ અને એટલે જ તેજા એક વાર બોલી જાય છે કે ‘સાલે દસ દસ હજાર કા સુટ પહનતે હૈ લેકિન અકલકી અઠન્ની પણ ઇસ્તમાલ નહિ કરતે.’ (લેખમાંથી)
કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી
નવગુજરાત સમય દૈનિકની કોલમ માટેનો હાસ્યલેખ વાંચવા નીચેની લિંક ઉપર ક્લિક કરો. Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , , | Leave a comment

બી પોઝીટીવ

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી
… ઘણીવાર સ્કૂટર ઓવરફલો થાય ત્યારે રેપિડફાયર કીક્સ પણ મારવી પડતી. એ દરમ્યાન વચ્ચે ક્યારેક એકાદવાર એન્જીન ‘ભૂરરરરર…’ એવો અવાજ કરીને ચાલુ થવાની આશા બંધાવતું અને આપણે આશાભર્યા બમણા જોશથી કીકો મારવા મંડી પડતા …
– નવગુજરાત સમય દૈનિકની કોલમ માટેનો હાસ્ય લેખ Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , | Leave a comment