Monthly Archives: માર્ચ 2018

પાણી બચાવવાના આઈડિયા

સાઉથ આફ્રિકાના શહેર કેપ ટાઉનમાં દુકાળની પરિસ્થતિ સર્જાતા એના તરંગો દુનિયામાં ફેલાયા છે. તમે કહેશો દુકાળના તરંગો? યસ, દુકાળના તરંગો. ઈલેક્ટ્રોનિક મીડિયામાં શ્રીદેવી બાથટબ એપિસોડ પછી હવે રીપોર્ટીંગની ભાષામાં પ્રયોગો કરવાનું શરુ થાય એ દિવસો દૂર નથી. હા, તો આ … Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , , , | Leave a comment

વિવિધ પરીક્ષા પદ્ધતિઓ

મૌખિક પરીક્ષામાં પ્રશ્નનો જવાબ બિલકુલ ન આવડતો હોય ત્યારે જવાબની શરૂઆત ઇંગ્લીશમાં કરવાનો રીવાજ છે શિક્ષકોની પરીક્ષાઓ લેવાની પદ્ધતિ અલગ અલગ હોય છે. ગુરુ-શિષ્યની પુરાણ કથાઓ સાંભળી છે એમાં ગુરુ હાલતા અને ચાલતા શિષ્યની પરીક્ષા કરતા. પરંતુ હવે સ્કૂલના ગુરુઓ … Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , , , | Leave a comment

માર્ચ મહિનાનો ખોટો મહિમા

માર્ચ મહિનામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આવે છે. હોળી-ધૂળેટી આવે છે. અને બીજા બધાં મહિનાઓની જેમ શનિ-રવિવાર આવે છે. માર્ચનો પગાર તો મોટેભાગે બીજા મહિનાઓ કરતાં સાત દહાડા વહેલો આવે છે. આમ છતાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાહેબોની કૃપાથી, અને ફાઈનાન્સિયલ વર્ષ ૩૧મી … Continue reading

Posted in નવગુજરાત સમય | Leave a comment

ચાલી નીકળો …

ચાલી નીકળવા અને હાલી નીકળવા વચ્ચે બહુ મોટો ફેર છે. ચાલી નીકળવા પાછળ કોઈ સારો ઉદ્દેશ હોય છે. કોલંબસ અમેરિકા ખંડની શોધ કરવા માટે ભલે વહાણ લઈને નીકળ્યો હતો પણ ટેકનીકલી એને ચાલી નીકળ્યો કહેવાય. ગાંધી બાપુ એ મીઠાનો કાયદો … Continue reading

Posted in कहत बधिरा... | Tagged , , | 1 ટીકા