Monthly Archives: જુલાઇ 2018

અમદાવાદનું ભજીયા-દાળવડા કલ્ચર

:કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી:
કઢી, આમલીની ચટણી કે પપૈયાના સંભારા સાથે દાળવડા પીરસનાર કારીગર કુંભીપાક નામના નરકને પામે છે જેમાં યમના દૂતો નારકીઓને પકડીને તપાવેલા વાસી-ખોરા તેલમાં નાખે છે.
(નવગુજરાત સમયની કોલમ માટેનો લેખ વાંચવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરો)
Continue reading

Posted in નવગુજરાત સમય | Leave a comment

તમે ઓલું લાવજો પેલું લાવજો …

‘તમે એકવાર મારવાડ જાજો રે મારવાડા …’ એ આપણું એક પ્રચલિત લોકગીત છે જે નવરાત્રીમાં પણ ગવાય છે. એ ગીતમાં આમ તો મારવાડીને મારવાડ જવાનું કહેવામાં આવ્યું છે. આપણો કેરાલીયન પંચરવાળો કે ટાઈપીસ્ટ કેરાલા જાય એટલી જ સાહજિક વાત છે, … Continue reading

Posted in कहत बधिरा... | Tagged , , , | Leave a comment