Monthly Archives: ડિસેમ્બર 2020

જોશ-ઓ-જુનૂનથી ઉજવો – ટોઇલેટ ડે

#कहत_बधिरा
… અમે નથી કહેતા કે ઉજવણીના ભાગ રૂપે તમે ટોઇલેટમાં રોશની કરો, રંગોળી કરો, ફટાકડા ફોડો કે ડીજેના તાલ ઉપર નાગિન ડાન્સ કરતા કરતા ઉજવણી કરો; પણ તમારે જનજાગૃતિ લાવવી હશે તો આ ઉજવણીને વ્યક્તીગતના બદલે સામુહિક ઉજવણીનો દરજ્જો આપવો જોઇશે…
(લેખમાંથી)
– ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીનની કોલમ માટેનો હાસ્ય લેખ વાંચવા નીચેની લિંક ઉપર ક્લિક કરો.
https://issuu.com/feelings/docs/feelings_1st_december_2020_issue Continue reading

Posted in कहत बधिरा... | Tagged , , , , | 1 ટીકા