Monthly Archives: નવેમ્બર 2022

ફેસબુક સંહિતા: જાતકની ફેસબુક એક્ટિવિટી પરથી એના પૂર્વજન્મ વિષે જાણો

#कहत_बधिरा
વર્ષો સુધી અમારા સંપર્કમાં આવેલા લોકોના પૂર્વજન્મ વિશેની ધારણાઓ સાંભળી સાંભળીને એક સંહિતા તૈયાર કરી છે. સદર સંહિતાની મદદથી તમે જાતકોની ફેસબુક પરની પ્રવૃત્તિનો અભ્યાસ કરીને પૂર્વજન્મમાં એ કઈ યોનીમાં જન્મ્યા હતા એની જાતે જ ધારણા કરી શકશો.
– ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીનની કોલમ માટેનો હાસ્ય લેખ વાંચવા નીચેની લિંક ઉપર ક્લિક કરો. Continue reading

Posted in कहत बधिरा... | Tagged , , | Leave a comment