Author Archives: 'બધિર' અમદાવાદી

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)

વંદો

#कहत_बधिरा
ચીનમાં વિશ્વનું વંદાનું સૌથી મોટું બ્રીડીંગ ફાર્મ છે જે વર્ષે છ લાખ કરોડ વંદાનું ‘ઉત્પાદન’ કરે છે. તમે મહિલા હોવ અને અત્યારે આ વાંચી રહ્યા હોવ તો તમને ‘હાઆઆઆય હાય’ બોલવાની છૂટ છે. યસ, એ લોકો વંદા ઉછેરતા હોય છે…
To read this article and other recular columns online click : https://www.feelingsmultimedia.com/feelings-gujarati-magazine-november-december-2019/ Continue reading

Posted in कहत बधिरा... | Tagged , , | 2 ટિપ્પણીઓ

ચડ્ડીની ચોરી!

:કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી:

અમદાવાદના એક મોલમાંથી ચાર ચડ્ડીઓની ચોરી થઇ. બે હજારની એક ચડ્ડી ગણો તો એક એક પાયચું હજારનું થયું. એવું તો શું દાટ્યું હશે આ ચડ્ડીમાં કે લોકો બબ્બે હજજાર રૂપિયા આપીને છોડાવતા હશે? (વધુ લેખમાં…)

(નવગુજરાત સમયની કોલમ માટેનો લેખ વાંચવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરો) Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , | 2 ટિપ્પણીઓ

ગાઈઝ, કભી કભી ઘર કા ખાના ભી ખા લેના ચાહિયે

પશ્ચિમી દેશોમાં ‘જોય ઓફ ગિવિંગ’ને ‘જોય ઓફ રીસીવિંગ’ કરતાં ઉંચો ગણવામાં આવ્યો છે. દાન હોય, ભેટ હોય કે આશીર્વાદ, આપણા દેશમાં પણ આપવાનું મહાત્મ્ય રહ્યું છે. દાન કે ભેટ આપવા માટે ગજવામાં પૈસા હોવા જરૂરી છે. આશીર્વાદ આપવા માટે પણ … Continue reading

Posted in નવગુજરાત સમય | Leave a comment

My Tribute to Resp. Jagjit Singh on his birthday

 

Posted in Audio Links | Leave a comment

ખુશાલી કઈ રીતે વ્યક્ત કરવી?

સુપ્રીમ કોર્ટે ડાન્સ અને દારૂના કોમ્બોને મંજુર કરી દીધો છે. જોકે ડાન્સબારમાં ડાન્સર ઉપર હવે નોટોનો વરસાદ નહીં કરી શકાય. એમ કરવું હવે ગુનો ગણાશે. સુપ્રીમના આદેશ મુજબ હવે માત્ર ટીપ આપી શકાશે પણ નોટો ઉછાળી નહીં શકાય. શૈક્ષણિક સંસ્થાઓ … Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , , | 2 ટિપ્પણીઓ

શોર્ટ સર્કીટ – ઘટમાળમાં અટવાયેલા સમયને ફરી વહેતો કરતો સમય

શોર્ટ સર્કીટ ફિલ્મનું કેચ ફ્રેઝ છે ‘સમય અટકી જશે’. ફિલ્મનું ટ્રેલર રીલીઝ થયું ત્યારથી સોશિયલ મીડિયા ઉપર ફિલ્મ ટાઈમ બાઉન્સ કે ટાઈમ લૂપ થીયરીની ઉપર આધારીત છે એની ચર્ચા શરુ થઇ હતી. અમુક લોકો તો ટાઈમલૂપ ઉપર બનેલી કેટલીક હોલીવુડની … Continue reading

Posted in Movie Review | Tagged , , , | Leave a comment

હાય હાય લી તારા લીધે હું આઉટ થઇ ગઈ

આઈસીસી મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. જોકે પ્રાઈમ ટાઈમ પર સીરીયલોમાં જેટલી મઝા મહિલા કેરેક્ટર્સને જોવામાં આવે છે એટલી મઝા મહિલા ક્રિકેટર્સ અને ક્રિકેટ જોવામાં નથી આવતી. એટલે જ મેદાનો પણ અડધા ખાલી જોવા મળે છે. ક્રિકેટ … Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , , | Leave a comment

સુપ્રિમનું સુપ્રિમ દિવાળી માર્ગદર્શન

પ્રદુષણના સદર્ભમાં થયેલી રીટ ઉપર સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું છે કે ફટાકડા રાત્રે ૮-૦૦ થી ૧૦-૦૦ દરમિયાન જ ફોડી શકાશે. એ પણ ગ્રીન ફટાકડા. જોકે પ્રદુષણ જેવી જ દેશમાં બીજી અનેક સમસ્યાઓ છે, એ પણ દિવાળી સંબંધિત, તો એ અંગે … Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , | Leave a comment

પડવા વિષે થોડું ચિંતન

શૅરબજાર તૂટ્યું. એફઆઈઆઈની ભારે વેચાવલી. માર્કેટમાં ગભરાટ. અફરાતફરીનો માહોલ. માર્કેટ કેપ અમુક હજાર કરોડ ધોવાયું. સેન્સેક્સ તમુક હજાર પોઈન્ટ નીચે. રોકાણકારો નાહ્યા. આ બધું સાંભળીને લાગે કે લાખના બારસો (હા, બારસો) કરવાની સીઝન આવી ગઈ છે. અરે જેમના પોર્ટફોલિયોમાં પા … Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , , | 1 ટીકા

સીલી મિસ્ટેક

:કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી:
… ભૂલ નામનો છોડ દરેક પ્રકારની માટી અને વાતાવરણમાં ઉગે છે. ગાંધીજીએ પણ ભૂલો કરી હતી. અમે પણ કરીએ છીએ. તમે પણ કરતા હશો.
(નવગુજરાત સમયની કોલમ માટેનો લેખ વાંચવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરો) Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , , , | Leave a comment