Category Archives: बधिर खड़ा बाज़ार में …

સમસ્ત પરલોકવાસી આત્મા મહામંડળ (SPAM)ના કન્વીનર કાગડાનો પત્ર

          ગઈકાલે વહેલી સવારે આંગણામાં પડેલું છાપું લેવા માટે હું જેવો નીચો વળ્યો બરોબર એજ સમયે મારામાંથામાં ‘તડાક’ અવાજ સાથે કંઇક વાગ્યું. મેં ઉપર જોયું તો મારા માથા પર એક કાગડો ‘કા… કા… કા…’ અવાજ કરતો મંડરાઈ રહ્યો હતો. દેખીતી … Continue reading

Posted in बधिर खड़ा बाज़ार में ... | Tagged , , , , , , | 9 ટિપ્પણીઓ

ફેસબુકની જીવસૃષ્ટિ, ભાગ – ૨

ફેસબુકની જીવસૃષ્ટિ-2
આ વખતે ફેસબુકના ડાહ્યા ડમરાથી લઈને મહા ભયંકર સરીસૃપોની વાત. ૧૩-૦૭-૨૦૧, દિવ્યભાસ્કર ડોટ કોમ માટેનો લેખ, Continue reading

Posted in बधिर खड़ा बाज़ार में ... | Leave a comment

ફેસબુકની જીવસૃષ્ટિ ભાગ-૧

ભારત અને ચીનને બાદ કરો તો બાકીના કોઇપણ દેશની વસતિ કરતા ફેસબુકના વપરાશકારોની સંખ્યા વધુ છે. મંગળ ગ્રહ પર જીવસૃષ્ટિ છે કે નહિ એ બાબતે વૈજ્ઞાનિકો ભલે ખોંખારીને કંઈ કહી ન શકતા હોય પણ ફેસબુક પર પૃથ્વી જેવી જ વિશિષ્ટ … Continue reading

Posted in बधिर खड़ा बाज़ार में ... | Tagged , , , , , , | 6 ટિપ્પણીઓ

રૂપિયા પાંત્રીસ લાખનો ‘શૌચમહલ’!

પાંત્રીસ લાખનું ટોઇલેટ?
ના હોય બોસ!
પહેલાં તો મારા માન્યામાં જ ન આવ્યું. પછી થયું હશે કોઈ શહેનશાહ જેણે પોતાની પ્રિયતમાની યાદમાં આરસપહાણનો ‘શૌચમહલ’ બનાવ્યો હશે. પણ આ તો એ પણ નહિ કે દુબઈના કોઈ તરંગી શેખનું ગુસલખાનું પણ નહિ! તો કોના માટે બનાવવામાં આવ્યો હશે આ શૌચમહલ?
૯ જુન ૨૦૧૨ન રોજ દિવ્ય ભાસ્કર ડોટ કોમ પર પ્રકાશિત હાસ્ય લેખ વાંચવા લિંક ઉપર ક્લિક કરો… Continue reading

Posted in बधिर खड़ा बाज़ार में ... | 2 ટિપ્પણીઓ

IPLમાં ગુજરાતની ટીમ! ભાઈ વાહ!

દરિયાના મોજાઓમાં જેમ દરેક શ્રુંગ પછી ગર્ત આવે જ છે એમ ક્રિકેટ વર્લ્ડ કપમાં વિજય પતાકા લહેરાવ્યા પછી આપણી ટીમ ઇંગ્લેન્ડ અને પછી ઓસ્ટ્રેલિયા સામે પરાજયની ગર્તામાં ધકેલાઈ ગઈ. એ પછી એશિયા કપમાં પણ છેલ્લે એવો સીન કર્યો કે શોપિંગ … Continue reading

Posted in बधिर खड़ा बाज़ार में ..., હાસ્ય લેખ | Tagged , , , | 1 ટીકા

હોળી : તમને રંગનારા અસુરોનો મુકાબલો કરો!

જો તમને પીચકારીઓ અને રંગ વેચનારની લારીઓ જોઈ ને લખલખું આવી જતું હોય, બગીચામાં પાઇપથી પાણી છાંટતો માળી તમને પલાળી મુકશે એવો છુપો ડર રહેતો હોય, કોઈ તમને બાથ ભીડીને ચાર-રસ્તા વચ્ચેના ફુવારાના હોજમાં નાખી દેશે એ ભયે તમારા ધબકારા … Continue reading

Posted in बधिर खड़ा बाज़ार में ... | Tagged , , , , , , | Leave a comment

ઉત્તરાયણના અમદાવાદી ફન્ડા …

ક્રિકેટ ઉપરાંત ઉત્તરાયણ એ અમદાવાદીઓ માટે ધર્મ સમાન છે! ભીષ્મ પિતામહે ઉત્તરાયણના દિવસે દેહ ત્યાગ કર્યો એ પહેલા યુધિષ્ઠિરને ધર્મનો વિસ્તૃત અને વિગતવાર ઉપદેશ આપ્યો હતો. એ વખતે ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને દોરી ઘસાવવા બાબતે, કિન્ના બાંધવા બાબતે કે ભારે હવા … Continue reading

Posted in बधिर खड़ा बाज़ार में ... | Tagged , , , , , , , , , | 2 ટિપ્પણીઓ

વરસાદી વાતોના વડા અને અમદાવાદના દાળવડા

વરસાદી રાત્રે કવિઓને મોરના ટહુકા અને દેડકાઓનું ગાન સંભળાય છે! એ માટે ‘દાદૂર ડકારમ્ મયુર પોકારમ્…’ જેવી પંક્તિઓ પણ લોક સાહિત્યમાં લખાઈ છે. જેમાં મોરનો પોકાર એટલે કે ટહુકાઓ તો જાણે સમજ્યા કે વરસાદ આવે એટલે ટહુકવું એ મોરનો સીઝનલ … Continue reading

Posted in बधिर खड़ा बाज़ार में ... | Tagged , , , , , , , | Leave a comment

અમદાવાદના રીક્ષાવાળાઓ વિષેની એક દંતકથા!

    એકવાર એવું બન્યું કે રીક્ષાવાળાઓના બેફામ ડ્રાઇવિંગથી કંટાળીને ભગવાન વિષ્ણુએ રીક્ષાવાળાઓને સ્વર્ગમાંથી તડીપાર કર્યા. હવે રીક્ષાવાળા સ્વર્ગમાં કેવી રીતે ગયા એ પૂછીને અમદાવાદનું નામ બગાડશો નહીં. છતાં વાત નીકળી છે તો કહી દઉં કે યમરાજાને એમના કામમાં મદદ રુપ … Continue reading

Posted in बधिर खड़ा बाज़ार में ... | Tagged , , , , , | Leave a comment

હવે બુકાનીઓ પર અદાલતો ભરાશે…

આજ કાલ દેશના નાગરિકો જાગી ગયા હોય એમ લાગે છે. અન્નાએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડત આપવા માટે લોકોને આગળ આવવા માટે હાકલ કરી અને લોકો આગળ આવવા પણ માડ્યા! અમુક ઉત્સાહીઓ તો એટલા બધા આગળ આવી ગયા છે કે એમને પાછા … Continue reading

Posted in बधिर खड़ा बाज़ार में ... | Tagged , , , , , , | Leave a comment