Category Archives: નવગુજરાત સમય

બી પોઝીટીવ

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી
… ઘણીવાર સ્કૂટર ઓવરફલો થાય ત્યારે રેપિડફાયર કીક્સ પણ મારવી પડતી. એ દરમ્યાન વચ્ચે ક્યારેક એકાદવાર એન્જીન ‘ભૂરરરરર…’ એવો અવાજ કરીને ચાલુ થવાની આશા બંધાવતું અને આપણે આશાભર્યા બમણા જોશથી કીકો મારવા મંડી પડતા …
– નવગુજરાત સમય દૈનિકની કોલમ માટેનો હાસ્ય લેખ Continue reading

Advertisements
Posted in નવગુજરાત સમય | Tagged , | Leave a comment

પરીક્ષા અને ચૂંટણી પરિણામ

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી
હારેલા રાજકીય પક્ષો ઈ.વી.એમ.ને દોષ દઈ શકે છે અથવા ‘અમારો વોટ શેર વધ્યો છે’, ‘ગ્રામ્ય વિસ્તારમાં અમે આગળ છીએ’ કે પછી ‘પ્રજાને ગેરમાર્ગે દોરવામાં આવી છે’ કહીને તંગડી ઉંચી રાખી શકે છે. જયારે પરીક્ષામાં નાપાસ થયેલો જણ ‘ભલે હું નાપાસ થયો, પણ મારું ગ્રાંડ ટોટલ એકસઠથી વધીને સિત્યોતેર થયું છે’ કે પછી ‘ઓ.એમ.આર. રીડર હેક થયેલું હતું’ એમ કહીને બાપાના મારમાંથી બચી શકતો નથી…
– નવગુજરાત સમય દૈનિકની કોલમ માટેનો હાસ્યલેખ વાંચવા લિંક ઉપર ક્લિક કરો. Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , , , , | Leave a comment

હે પાર્થ, ઉભો થા અને ચૂંટણીનું ફોર્મ ભર

જીત્યા બાદ જે પ્રધાનપદાની સ્પૃહા રાખતો નથી એ નર આજીવન લોક સેવક રહે છે અને અતિ સામાન્ય જીવન જીવતા એના કુટુંબીઓના ફોટા છાપામાં છપાતા રહે છે ઈલેકશનનું ફોર્મ ભરવા જતાં અર્જુન થોડો ઢીલો જણાતો હતો. આમ તો એ મજબુત હતો, … Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , , | Leave a comment

ચૂંટણીનું મહાભારત

પાંડવોને નહિ હરાવું, મહિલા સામે નહિ લડુ, કર્ણને યુદ્ધની ટીકીટ નહિ અને શ્રી કૃષ્ણ ઉમેદવારી કરશે તો ફોર્મ પાછું ખેંચીશ : ભીષ્મ પિતામહ ચૂંટણી યુદ્ધ અત્યારે પરાકાષ્ટાએ પહોંચ્યું છે. મહાભારતની જેમ બે પ્રમુખ પક્ષ છે અને એ પક્ષના સમર્થકો આ … Continue reading

Posted in નવગુજરાત સમય | 2 ટિપ્પણીઓ

ધોળવા અને રંગ પૂરવા વિષે

કલર કરનારા જે નિરાંતથી કલરકામ કરતા હોય છે એટલી નિરાંતથી જો સલુનમાં દાઢી કરવામાં આવતી હોય, તો … Continue reading

Posted in નવગુજરાત સમય | Leave a comment

કાકાઓના મૌલિક અધિકારો

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી – નવગુજરાત સમયની કોલમ માટેનો હાસ્ય લેખ.

શહેરના અડધા પાગલો, એટલે કે બ્રાન્ડેડ પાગલોની કુલ સંખ્યાના અડધા, અને બાકીના છુટ્ટા ફરતા અર્ધપાગલો એ કાકાઓની દેણ છે એવું હજુ મનાય છે.
લેખ વાંચવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરો. Continue reading

Posted in નવગુજરાત સમય | 2 ટિપ્પણીઓ

ભારતીયો આળસુ નથી જ

આપણે ત્યાં પસ્તીવાળા, શાકની લારીવાળા, ગરીબી રેખાની નીચે જીવનારા, વાહન ન ધરાવનારા, નોકરિયાતો, સ્કુલે જતા વિદ્યાર્થીઓ, માનતા માનનારા અને પદયાત્રા કરનારા આવા કૈંક લોકો ચાલે છે, અને રોજના પાંચ-દસ કિલોમીટર તો રમતરમતમાં ચાલી નાખે છે. આવા લોકોને પૂછ્યા વગર કોઈ જ્હોન, જેમ્સ કે જેક્સન ભ’ઈ રીસર્ચના નામે પરબારું જ ભારતીયોને આળસુ કહી જાય તે કઈ રીતે ચલાવી લેવાય? Continue reading

Posted in નવગુજરાત સમય | Leave a comment

ઓલ ઈઝ ફેર ઇન લવ, વોર એન્ડ એડવરટાઈઝિંગ

ઈંગ્લીશ લેખક જ્હોન લીલી એ જયારે ‘યુફ્યુઅસ – ધ એનેટોમી ઓફ વિટ’માં ‘ઓલ ઇસ ફેર ઇન લવ એન્ડ વોર’ સૂત્ર આપ્યું ત્યારે એને ખબર નહિ હોય કે આપણી એડ ઇન્ડસસ્ટ્રી એને આટલી ગંભીરતાથી લેશે. Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , | Leave a comment

માનસિકતા ન બદલાય તો વિકાસ ક્યાંથી થાય?

આંગણામાં આવતા ચકલાંનું પેટ ભરાઈ જાય એટલા ભાતના દાણા એઠવાડમાં જતા જોઇને જેના પેટનું પાણી ન હાલતું હોય એ સરકારને ટેક્સ શું આપવાના હતા? અને આવી માનસિકતા સાથે ક્યાંથી વિકાસ થાય? Continue reading

Posted in નવગુજરાત સમય | 4 ટિપ્પણીઓ

મુક્તક અને હાઈકુ એ કવિતાનું મીની સ્કર્ટ સ્વરૂપ છે!

કવિતામાં લાઘવનું મહત્વ છે. મુક્તક અને હાઈકુ એ કવિતાનું મીની સ્કર્ટ છે તો ધોતિયું એ કવિતાનું અછાંદસ સ્વરૂપ છે. ખંડકાવ્ય એ નવવારી સાડી છે. Continue reading

Posted in નવગુજરાત સમય | 2 ટિપ્પણીઓ