Category Archives: હાસ્ય કવિતા

ખરાખ્યાન!

એક ગધેડો કોઈ રાષ્ટ્રીય નેતાનું પોસ્ટર ચાવી ગયો,અને પછી તો એ ગધનો તાનમાં આવી ગયો! પળભરમાં એને ત્રણે કાળનું જ્ઞાન થઇ ગયું,પોતે સાવ ગધેડો નથી એનું એને ભાન થઇ ગયું. પહેલાં તો એણે એક સારું સ્થાન ગોતી લીધું,પછી મોજથી જરા … Continue reading

Posted in હાસ્ય કવિતા | 5 ટિપ્પણીઓ

તારી આભે ચઢેલી ઢાલમાં લબડતી ફૂદ્દી મારી હતી….

ભટકાવ્યું માથું ભિંત સમજી એ ભિંત નહીં પણ બારી હતી,પછી તો હાથના હલેસા અને ભીની હવાની સવારી હતી. દીવાદાંડીની જેમ ફરતી નજર એ નાજુક અદા તારી હતી,તારી આંખના ઇશારે ચકરાવે ચડી એ પથારી મારી હતી. તારી આભે ચઢેલી ઢાલમાં લબડતી … Continue reading

Posted in હાસ્ય કવિતા | 2 ટિપ્પણીઓ

ડુંગળી દૂરથી રળિયામણી!

શાલીં ગ્રામ એક કોર મુકાશે,મહામુલા ડુંગળીબેન પૂજાશે. મણ, કિલોના વજન ભુલાશે,ડુંગળી તોલાના ભાવે વેચાશે. કાંદાની ફોરમ પણ વખણાશે,તહેવારે એના અત્તરો છંટાશે. દર્શન  એના  દુર્લભ જો  થાશે,શાકમાં ડુંગળીના ફોટા નંખાશે! ડુંગળી વસાવવા લોનો અપાશે,મણ કાંદાનો ધણી પાચમાં પૂછાશે.—‘બધિર’ અમદાવાદી

Posted in હાસ્ય કવિતા | Leave a comment

બધિર હું કે તું?

એપ્લાય કરીને બેઠો છું જરા રીપ્લાય તો કર,પેંડીન્ગ છે ડિમાન્ડ મારી, કંઇ સપ્લાય તો કર! સરે આમ નીકળ્યો છે મારી મુસીબતોનો વરઘોડો,હવે દાઝ્યા પર ડામ જેવો આ ડાન્સ તો ના કર! તું સુદામા અને અર્જુનનો તો હતો, મારો શું છે?તું … Continue reading

Posted in હાસ્ય કવિતા | Leave a comment

લગ્ન – ૫૦% સુખની ગેરંટી!

તમે જો મારો ફૂલદાની,અને અમે ચૂકવી દઇએ તો અમે ખુશ,નહીતર તમે ખુશ! તમારા નસકોરાં બોલે,એ પહેલા સુઈ જઈએ તો અમે ખુશ,નહીતર તમે ખુશ! તમારા પિયરિયા આવે,અને અમે પરગામ હોઈએ તો અમે ખુશ,નહીતર તમે ખુશ! ધોઇ-ઉટકીને ઢળી પડ્યા,હવે કોઇ સારો રામલો … Continue reading

Posted in હાસ્ય કવિતા | Leave a comment

બસ નશો જ નશો છે!

વાસણાનો રહીશ મઘમઘતો જો જણાય,તો એ સુએજ ફાર્મની વાસનો નશો છે. ક્રિકેટના લાઈવ ટેલીકાસ્ટમાં સરકારી સાહેબ જો દેખાય,તો એ મફત માં મળેલા પાસનો નશો છે. વહેલી સવારે કોઈ વીરો ઝૂમતો જો દેખાય,તો એ રાત્રે છીપાવેલી પ્યાસનો નશો છે. ગાળામાં હાર … Continue reading

Posted in હાસ્ય કવિતા | Leave a comment