Category Archives: હાસ્ય લેખ

IPLમાં ગુજરાતની ટીમ! ભાઈ વાહ!

દરિયાના મોજાઓમાં જેમ દરેક શ્રુંગ પછી ગર્ત આવે જ છે એમ ક્રિકેટ વર્લ્ડ કપમાં વિજય પતાકા લહેરાવ્યા પછી આપણી ટીમ ઇંગ્લેન્ડ અને પછી ઓસ્ટ્રેલિયા સામે પરાજયની ગર્તામાં ધકેલાઈ ગઈ. એ પછી એશિયા કપમાં પણ છેલ્લે એવો સીન કર્યો કે શોપિંગ … Continue reading

Posted in बधिर खड़ा बाज़ार में ..., હાસ્ય લેખ | Tagged , , , | 1 ટીકા

અમદાવાદના રીક્ષાવાળા વિષેની એક દંતકથા!

   એકવાર એવું બન્યું કે રીક્ષાવાળાઓના બેફામ ડ્રાઇવિંગથી કંટાળીને ભગવાન વિષ્ણુએ રીક્ષાવાળાઓને સ્વર્ગમાંથી તડીપાર કર્યા. હવે રીક્ષાવાળા સ્વર્ગમાં કેવી રીતે ગયા એ પૂછીને અમદાવાદનું નામ બગાડશો નહીં. છતાં વાત નીકળી છે તો કહી દઉં કે યમરાજાને એમના કામમાં મદદ રુપ … Continue reading

Posted in હાસ્ય લેખ | Leave a comment

પરવાનાઓ, શમા સાથે એમ.ઓ.યુ. કરો….

….પ્રણય સંબંધની શરૂઆત ‘નયન ને બંધ રાખી ને…’ કરશો તો પસ્તાશો! બોસ, આંખો ખોલો, મગજ ને પણ બે ટપલા મારો અને તમારા હક્કો માટે જાગૃત થઇ જાવ. અત્યારે જો નયનને બંધ રાખ્યા તો પછી આખી જીંદગી મગજ અને મોઢું બંધ … Continue reading

Posted in હાસ્ય લેખ | Leave a comment

ખુશ્બુ ગુજરાતકી

…ઉત્તર ભારત તરફ જતા જાવ એમ ઢોંસાના સાંભરમાં દાળ બાટીની દાળનો સ્વાદ આવે કે પછી ઉત્તપમ પરોઠા જેવું લાગે તો એમાં રેસ્તરાંવાળાનો નહિ પણ ઘર કૂકડી સાઉથ ઇન્ડિયનોનો વાંક છે…..        આપણે ત્યાં વેકેશનમાં કોઈ પ્રવાસન સ્થળ પર ફરવા … Continue reading

Posted in હાસ્ય લેખ | Leave a comment

આઇટમ અંકલ હવે આટલે થી અટકો….

આજકાલ ટી.વી. ચેનલ્સ પર આતશબાજીનો માહોલ છે! એક બાજુ પર બીગ-બી ‘બુઢ્ઢા હોગા તેરા બાપ’ ના હાકોટા પડી રહ્યો છે તો બીજી બાજુ આમિર ખાન એની હોમ પ્રોડકશનની ફિલ્મ ‘દિલ્હી બેલી’ને હીટ કરાવવા માટે પોતાને ‘આઇટમ બોય’ તરીકે રજુ કરી … Continue reading

Posted in હાસ્ય લેખ | Leave a comment

ગ્રીષ્મનું ગાન!

(આ હાસ્યલેખ છે)   માનનીય કવિશ્રી,કુશળ હશો.    મા સરસ્વતીની પ્રેરણાથી અમે સહુ ગુજરાતી કવિતાના ચાહકોએ ભેગા થઈ ને તડકો, ઉનાળો અને ચૈતર-વૈશાખના વાયરાનો મહિમા ગાનાર કવિઓ માટે એક ખુલ્લું અધિવેશન રાખવાનું વિચારેલ છે અને એમાં એક ઋતુપ્રેમી કવિ તરીકે આપને ભાવભીનુ … Continue reading

Posted in હાસ્ય લેખ | 1 ટીકા

जाती स्वभाव न मुच्यते|

ડાયરેક રાજકોટ…ડાયરેક રાજકોટ…લીમડી-બગોદરાવાળા ઉતરી જજો….નાનો હતો ત્યારે પપ્પા સાથે એક સરકારી સરકારી જીમખાનાના વાર્ષિક મેળાવડામાં જમવા ગયો હતો. એ વખતે પ્રથા અનુસાર જ પંગત પાડી ને પાથરણા પર બેસી ને જમવાનું આયોજન હતું. એ વખતે ત્યાં એક પોલીસમેનને યુનિફોર્મ પહેરીને … Continue reading

Posted in હાસ્ય લેખ | 1 ટીકા

બાલમ તો બાઘો જ સારો!

સાંવરિયો રે મારો સાંવરિયો હું તો ખોબો માગું ને દઈ દે દરિયો!     આ હા હા…..ક્યાં મળે છે આવો સાવરિયો? કઈ ફેક્ટરીમાં બનતો હશે? કોઈ સરનામું આપે તો ડાયરેક્ટ ફેક્ટરી શો રૂમમાંથી ઉપાડીએ, પણ કોઈ કહે તો ને! જો તમે … Continue reading

Posted in હાસ્ય લેખ | Leave a comment

નેનો બડી કે ભેંસ?

એવાં સમાચાર છે કે નેનો કાર (૧.૪ લાખ) કરતાં કચ્છની બન્ની ભેસ (૨.૫ લાખ) મોંઘી છે ! અને રાજકીય પક્ષો દ્વારા દોરવાયેલા કેટલાક લોકો એવું પણ કહે છે કે નેનો કરતાં ભેંસ લેવી સારી પડે! એમની માન્યતા એમને મુબારક. ખોટા … Continue reading

Posted in હાસ્ય લેખ | 2 ટિપ્પણીઓ

आज भंग, होली पे रंग!

આજે શિવરાત્રી.બા કહેતી “શિવરાત્રીના દિવસે ટાઢ શિવ શિવ કરતી કૂવામાં પડે”!આજે ઓફિશિયલી શિયાળો પુરો.ઘણાને બંડી-ટોપી શરીર પરથી ઉખાડવા પડશે!આ એવા લોકો છે જે થર્મોમીટર પ્રમાણે નહિ પણ કેલેન્ડર પ્રમાણે શિયાળો ‘ઉજવે’ છે.નવેમ્બર શરુ થયો નથી કે બંડી ટોપી ચડાવી દે … Continue reading

Posted in હાસ્ય લેખ | Leave a comment