Category Archives: Monkey बात

હવે પતંગ-દોરી સાંભા-કાલીયાના રોલમાં છે!

પહેલાંના જમાનામાં આજુબાજુના ધાબા ઉપરના ગમતા ફૂમતા સાથે સંપર્ક સ્થાપવો હોય તો ‘આ દોરી જાય …’, ‘તમારા કમ્પાઉન્ડમાં પતંગ પડ્યો છે …’ કે ‘પતંગ ભરાયો છે, જરા કાઢી આપોને પ્લીઝ …’ એવા બહાના નીચે ચાન્સ મારવો પડતો. (લેખમાંથી) Continue reading

Posted in Monkey बात | Leave a comment

ડીસેમ્બર મહિનાના વહીવટો

#Monkey_बात
‘લવ જોય’ નામનો ધૂમકેતુ દર સેકન્ડે ૫૦૦ બોટલ જેટલો આલ્કોહોલ અવકાશમાં છોડે છે! આપણે ત્યાં જેને ‘ફૂલ’ કહે છે એ સાઈઝની હોય તો પણ સેકન્ડે ૫૦૦ એટલે મિનીટની ૩૦,૦૦૦, એટલે કલાકની ૧૮ લાખ બોટલ અને દિવસની ૪ કરોડ ૩૨ લાખ બોટલથી પણ વધુ થઇ!

‘મારી સહેલી’ મેગેઝીનની કોલમ માટેનો હાસ્ય લેખ વાંચવા નીચેની લિંક ઉપર ક્લિક કરો … Continue reading

Posted in Monkey बात | Tagged , , | Leave a comment

પતિ નામના પતંગિયાને રમતું રાખો આંગણમાં

જીવનસાથી સાથેના હકારાત્મક સંવાદમાં પણ સૌથી અગત્યનો છે સંયમ. તમારા લેંઘાને કમર ઉપર ટકાવવા માટે જેટલું નાડુ જરૂરી છે એટલો જ લગ્નજીવનમાં સંયમ જરૂરી છે. (લેખમાંથી) Continue reading

Posted in Monkey बात | Tagged , , , , | Leave a comment

કટપ્પા – બાહુબલી સિવાય પણ ઘણા કેસો પેન્ડીંગ છે

પાકિસ્તાન સામેની મુલતાન ટેસ્ટ વખતે સચિન ૧૯૪ ઉપર હતો અને એની પ્રથમ ડબલ સેન્ચુરી માટે માત્ર ૬ રન ખૂટતા હતા ત્યારે કેપ્ટન રાહુલ દ્રવિડે દાવ ડીકલેર કેમ કરી દીધો હતો એ પૂછોને! Continue reading

Posted in નવગુજરાત સમય, Monkey बात | Tagged , , , | Leave a comment

ગાલિબ કી હવેલી – બસ, બગલ મેં હી હૈ!

કોઈ જાણીતા શહેરમાંના અજાણ્યા વિસ્તારમાં આવેલું કોઈનું ઘર કે ઓફીસ શોધવામાં તકલીફ પડે તો સમજી શકાય, પણ જૂની દિલ્હીનો મુલ્કમશહુર ચાંદની ચોક જેવો વિસ્તાર હોય અને હરદિલ અઝીઝ શાયર મિર્ઝા અસદૂલ્લા ખાં ‘ગાલિબ’ની હવેલી શોધવામાં તકલીફ પડે એ માની શકાય? … Continue reading

Posted in Monkey बात | Tagged , , , | 1 ટીકા

ઉધાર કા લંગૂર :ચાઇનીઝ બોયફ્રેન્ડ ભાડે મળશે!

ચીનમાં નવા વર્ષની શરૂઆત સાથે લગ્નની વયે પહોચેલી કન્યાઓની સમસ્યા વધી છે. આપણી જેમ ચીનમાં પણ કન્યાના હાથ લાલ કે લીલા (હળદર સ્કીન સાથે મેચ થઇ જાયને!) કર્યા પછી યાન્ગત્સે નદીમાં નહાવાનો રીવાજ છે કે નહિ એ ખબર નથી પણ … Continue reading

Posted in Monkey बात | Tagged , , , , , | Leave a comment

જબ તક હૈ નાન

મારા હાથ દિલવાલે દુલ્હાનીયામાં જમરૂખ ઉર્ફે શાહરૂખે કર્યા હતા એટલા પહોળા કર્યા તો પણ નાનનો એક તાંતણો તૂટ્યો નહિ! Continue reading

Posted in Monkey बात | 2 ટિપ્પણીઓ