Category Archives: Movie Review

શોર્ટ સર્કીટ – ઘટમાળમાં અટવાયેલા સમયને ફરી વહેતો કરતો સમય

શોર્ટ સર્કીટ ફિલ્મનું કેચ ફ્રેઝ છે ‘સમય અટકી જશે’. ફિલ્મનું ટ્રેલર રીલીઝ થયું ત્યારથી સોશિયલ મીડિયા ઉપર ફિલ્મ ટાઈમ બાઉન્સ કે ટાઈમ લૂપ થીયરીની ઉપર આધારીત છે એની ચર્ચા શરુ થઇ હતી. અમુક લોકો તો ટાઈમલૂપ ઉપર બનેલી કેટલીક હોલીવુડની … Continue reading

Posted in Movie Review | Tagged , , , | Leave a comment

Loveની ભવાઈ

ફિલ્મમાં ગુજરાતી ફિલ્મ જગત માટે અનોખી ઉપલબ્ધી એવી આરોહી ઉપરાંત મલ્હાર ઠાકર (છેલ્લો દિવસ) અને પ્રતિક ગાંધી (બે યાર, રોંગ સાઈડ રાજુ) જેવા નવી તરાહની ગુજરાતી ફિલ્મોના સફળ અને લોકપ્રિય અભિનેતાઓ મુખ્ય ભૂમિકામાં છે. રેડિયો ઉપર Love Line નામના શોમાં ‘Loveની ભવાઈ’મા પ્રેમરોગીઓની દવા કરતી આર.જે. અંતરાના રોલમાં આરોહીએ અદભુત કામ કર્યું છે. હળવી, ગંભીર અને સંવેદના સભર ક્ષણોમાં એની સંવાદની અદાયગી કાબિલે દાદ છે. આર.જે. અંતરાના શોના પ્રોડ્યુસર કમ મેન્ટર કમ ફ્રેન્ડ કમ મોમ ‘ક્રિશ્ના’ જે આ ફિલ્મના પણ પ્રોડ્યુસર છે એ આરતીબહેન પટેલ સાથેની અંતરાની કેમેસ્ટ્રીમાં Ph Value 7 એટલે કે નોર્મલ હોય એ સ્વાભાવિક છે. Continue reading

Posted in Movie Review | 4 ટિપ્પણીઓ

ધ્વનિતનું વિટામીન શી

વડીલના શબ્દોમાં જીગર ‘ખિસકોલી જેવા નબળા હૃદયનો’ છે, છતાં પણ ટોળકી શ્રુતિને પ્રપોઝ કરવા માટે એને હવા ભરીને તૈયાર કરે છે. પણ એ જતો હોય છે ત્યારે વડીલ કહે છે ‘આપણું ઘેટું ચરવા ગયું છે પણ ઉન મુકીને આવશે…’ અને એવી જ ઘટનાઓ પણ બને છે. Continue reading

Posted in Movie Review | 5 ટિપ્પણીઓ

ઓ! તારી …

છેવટે જોઈ આવ્યો! સસ્પેન્સ થ્રીલર્સનો વાંચવાનો અને જોવાનો પહેલેથી શોખ હોઈ સમય મળે ત્યારે પહેલી પસંદ એ જ હોય. આ સિલસિલામાં છેલ્લો ઉમેરો ‘ઓ! તારી’નો છે. આગળ લખું એ પહેલા કહી દઉં કે મજ્જા આવી ગઈ બાવા! શરૂઆત થી જ … Continue reading

Posted in Movie Review | Tagged , | 4 ટિપ્પણીઓ