Tag Archives: અભિયાન

કલ ભી, આજ ભી, કલ ભી …

ફિલ્મ ‘મહોબ્બતેં’ ગત સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની સેકંડ કમબેક ફિલ્મ ગણાય છે. એમાં એમણે ગુરુકુળના કડક શિસ્તના આગ્રહી અને કોઈપણ જાતના પરિવર્તનના વિરોધી એવા હેડ માસ્તર નારાયણ શંકરનો રોલ કર્યો હતો. એ ફિલ્મમાં તો પછી અમારો પ્રિય જમરૂખ ઉર્ફે શાહરુખ … Continue reading

Posted in અભિયાન | Tagged , , , , , , , | 9 ટિપ્પણીઓ

ડીયર પ્રિન્સીપાલ સર, આપની સેવામાં પુ. કે. સળીકરના જય ભારત વાંચશોજી. મારો દીકરો સલ્લુ ઉર્ફે સલીલ પુષ્કર સળીકર આપની જ સ્કૂલમાં કે. જી.માં અભ્યાસ કરે છે અને એ રીતે આપની સ્કૂલ સાથે અમારે છેલ્લા દોઢેક વર્ષથી પ્રેમ ભર્યો નાતો છે. … Continue reading

Posted on by 'બધિર' અમદાવાદી | 4 ટિપ્પણીઓ