Tag Archives: ગાંઠીયાવાડ

બેટલ ઓફ ફાફડાબાદ

#कहत_बधिरा
જો ગાંઠિયા એક કવિતા છે તો ફાફડાબાદીઓ માટે ફાફડાએ મજનૂની લૈલા છે. એક વાયકા મુજબ મજનુને લોકોએ ભરમાવ્યું કે ‘લયલા તો શામળી છે’ ત્યારે એ કહેતો કે ‘લયલાને તમે મારી આંખોથી જુઓ’. તમે ફાફડાને અમારી નજરથી જુઓ.
(લેખમાંથી)
– ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીનની કોલમ માટેનો હાસ્ય લેખ વાંચવા નીચેની લિંક ઉપર ક્લિક કરો.
https://badhiramdavadi.wordpress.com/?p=1969 Continue reading

Posted in कहत बधिरा... | Tagged , , , , , | 9 ટિપ્પણીઓ