Tag Archives: ટોસ

સિક્કો જ કેમ ઉછાળવાનો?

-:કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી:-
કોલેજ કાળમાં અમે ઘણીવાર સિક્કો ઉછાળીને ક્લાસ ભરવો કે મુવી જોવા જવું એ બે વચ્ચેનો નિર્ણય કર્યો છે. એમ કરવામાં દસમાંથી આઠ વખત અમારા ભાગ્યમાં મોજ કરવાનું જ આવ્યું છે, ભલે પછી વધારે વખત સિક્કો ઉછાળવો પડે! (લેખમાંથી)
– નવગુજરાત સમય દૈનિકની કોલમ માટેનો હાસ્યલેખ વાંચવા નીચેની લિંક ઉપર ક્લિક કરો.

Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , , , | 1 ટીકા