Tag Archives: ફીલીંગ્ઝ

ઈટ્સ લુંગી ડાન્સ – માઈન્ડ ઇટ!

લુંગી ડાન્સ… લુંગી ડાન્સ… લુંગી ડાન્સ… આ હા હા હા… શું ડાન્સ છે યાર! પહેલીવાર આ ગીતનો પ્રોમો જોયો ત્યારે મારી પાસે લુંગી નહોતી તો પલંગની ચાદર લપેટીને મચી પડ્યો હતો. પણ પછી ગડથોલિયું ખાઈને પડ્યો ત્યારે એક વાત સમજાઈ … Continue reading

Posted in कहत बधिरा... | Tagged , , , , , , , , , | 4 ટિપ્પણીઓ

બધ્ધું ફિક્સ છે

આ દુનિયામાં ઘણુ બધું ફિક્સ છે. રવિવાર પછી સોમવાર જ આવે. સોમવતી અમાસ કદી શુક્રવારે ન આવે. ગુડફ્રાઈડે કદી બુધવારે ન આવે. એમ જ કેટલીક ક્રિયાઓના પરિણામો પણ ફિક્સ છે. જેમ કે, બાબ્ભ’ઈ  આજે દાઢી છોલે તો એ પાછી કાલે … Continue reading

Posted in कहत बधिरा... | Tagged , , , , , , , | 9 ટિપ્પણીઓ

કરુ-ભક્તો

માનવ સ્વભાવ જ એવો છે કે એ જાણતો હોય કે ધાબુ કો’કનું છે, પતંગ કો’કનો છે છતાં પણ કોઈનો ઝોલ હાથમાં આવે તો બેચાર ઠુમકા મારી લે કે પછી બે મીનીટ સહેલ ખાઈ લે. આવું પતંગમાં ચાલે, કારણ કે એમાં … Continue reading

Posted in कहत बधिरा... | Tagged , , , , , | 3 ટિપ્પણીઓ