Tag Archives: બધિર

બકા સરનું બાયોલોજી અને જગદીશની ભાખરવડી!

બે પૈસા ક્યાંથી કમાવા મળશે એ ચના જોર-ગરમવાળા અને ફુગ્ગાવાળાને પણ ખબર પડે છે. પત્નીઓ જન્મ દિવસ, સગાઈનો દિવસ, લગ્નની વર્ષ ગાંઠ કે વેલેન્ટાઈન ડે જેવા મોકા સાધતી હોય છે! સ્માર્ટ બાળકો પપ્પા મુડમાં હોય ત્યારે ક્રિકેટ બેટ કે પ્લે … Continue reading

Posted in कहत बधिरा... | Tagged , , , , , , | 3 ટિપ્પણીઓ

તમે ભૂતમાં માનો છો?

મારો એક મિત્ર કહેતો કે લગ્ન પછી એનો ભૂત, પિશાચ, ચુડેલ વગેરેનો ડર જતો રહ્યો છે. જોકે પછી તો એના છુટા છેડા થઇ ગયા અને હાલ એ ક્યાં છે એની મને ખબર નથી, પણ એ મળે ત્યારે એને પૂછવું છે … Continue reading

Posted in कहत बधिरा... | Tagged , , , , , , , | 2 ટિપ્પણીઓ

ભૂખ કી દુનિયા મેં ઈમાન બદલ જાતે હૈ …

Posted in कहत बधिरा... | Tagged , , , , , , , | Leave a comment

કેડ પરમાણે ઘાઘરો જોઈએ વાલમિયા …

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ‘અમે આખો દિવસ આખા ઘરનું વૈતરું કરીને કૂચે મરી જઈએ છીએ તો પણ કોઈને અમારી પડી નથી.’ લગભગ દરેક ગુજરાતી ગૃહિણી ક્યારેકને ક્યારેક આ ડાયલોગ બોલી હશે. આ વાંચીને તમને રડવું આવતું હોય તો તમારા પિયરીયા … Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , , , , , , , , , , , | Leave a comment

ઓનિયન હવે સ્ટેટ્સ સિમ્બલ છે

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી સમીરભાઈ : જૂઓ મહારાજ તમને રાજસ્થાનથી કેટરિંગ માટે એટલા માટે બોલાવ્યા છે કે તમે રાજા-મહારાજાનાં ત્યાં લગ્નોમાં કેટરિંગ કરો છો. મહારાજ : હા જી, એમાં કહેવું ના પડે. સમીરભાઈ : આપણો દીકરો પણ રાજકુંવરથી કમ નથી … Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , , , , , , | Leave a comment

ભારતમાં ટૉપલેસ ફરી ક્યારે?

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી અમેરિકા અને કેનેડા આપણાથી ઘણી બાબતોમાં ઘણાં આગળ છે. જોકે આ વાત એવી છે જેમાં એમને આગળ કહેવા કે પાછળ એ પણ એક સવાલ થાય અને એ વિષય પર ચર્ચા થઈ શકે. થોડા સમય પહેલાં કેનેડામાં … Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , , , , , , , | Leave a comment

લાઈફ ઈન રીવર્સ ગીયર

કટિંગ વિથ અધીર–બધિર અમદાવાદી પૂ. બાપુવાળી દાંડીકુચ અમદાવાદથી દાંડી સુધીની હતી. હવે એનાથી રીવર્સ યાત્રા થવા જઈ રહી છે. દાંડીથી અમદાવાદ વચ્ચેની. હજુ જોકે કશું નક્કી નથી. આ યાત્રા થાય તો ‘અમદાવાદ કુચ’ નહીં તો ‘પ્રતિ દાંડી કૂચ’ તરીકે ઓળખાવી … Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , , , , , , , | 2 ટિપ્પણીઓ

આમને પણ અનામત આપો!

પાટીદાર અનામત અંદોલન શરુ થયું ત્યારથી જ્ઞાતિ, જાતી, આર્થિક, એમ કયા આધારે અનામતનો અપાવી જોઈએ એ ચર્ચાએ જોર પકડ્યું છે. અમને લાગે છે કે અત્યારે જે આંદોલન ચાલી રહ્યું છે તેનો અંજામ ગમે તે આવે, પણ જાતિ સિવાય પણ સમાજનાં … Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , , , , , , , | Leave a comment

‘હપ્તેમે ચાર શનિવાર હોને ચાહિયે…’ વાહ! બાકીના ત્રણ દિવસ રવિવાર કરી દો!

મનમાં ઉઠતા તરંગોનું કંઈ નક્કી નથી હોતું. ગરીબોની ડુંગળી જેવો સીલીંગ ફેન પણ હપ્તેથી લેવો પડે એમ છે એ જાણતો હોવા છતાં માણસ મોજમાં હોય ત્યારે એ દીપિકા પાદુકોણ સાથે ઘર માંડવાનું સપનું પણ જોઈ શકે છે. આ ક્ષેત્રે ફક્ત … Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , , , , , , , | 6 ટિપ્પણીઓ

પાઉન્ડીંગ એક્લીપ્ટા પ્રોસ્ટ્રેટા અર્થાત ભાંગરો વાટવો!

આદિમાનવના આજદિન સુધી મળી આવેલા અવશેષોમાં સંશોધકોને ધારદાર ચોપર જેવા પથ્થરના છરા અને ચપ્પા બનાવ્યા હોવાના પુરાવા મળે છે. અગ્નિની શોધ પછી ક્રમશ: પૈડામાંથી બનેલી ઘંટી, પથ્થરની આડણી, ડાયનોસોરની જાંઘના હાડકાનું વેલણ, ગોરિલ્લાની ખોપરીનું ફ્રાયપેન અને ચૂલા જેવા કિચન એપ્લાયન્સીસ … Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , , , , , , | Leave a comment