Tag Archives: વ્રત

વ્હાય શુડ વિમેન ડુ ઓલ ધ વ્રતાઝ?

,,, પુરુષો ઉપવાસ કરે તો ફળાહાર વગર નથી કરતાં. ઉપવાસના દિવસ અગાઉથી જ એમની ફરમાઈશ આવી જાય કે “કાલે રાજગરાની પુરી, શિંગોડાના લોટની કઢી અને બટાટાની સુકી ભાજી બનાવજે, મ્યુનીસીપલ કોઠાના બફવડા અને મઠ્ઠો હું લેતો આવીશ.”
[લેખમાંથી] Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , , , , | 5 ટિપ્પણીઓ