Tag Archives: Badhir Amdavadi

ખાલી હાથ આવ્યા છીએ, ખાલી હાથ જવાનું છે. પણ …

સૌ ખાલી હાથ આવ્યા છીએ અને ખાલી હાથે જવાનું છે. વર્ષોથી આપણે આ સાંભળતાં આવ્યા છીએ. પણ સવારે મોર્નિંગ વોકને બાદ કરો તો વચ્ચેનો ગાળો એવો છે જેમાં એમ હાથ હલાવતાં નથી હાલી નીકળાતું. સ્કુલે દફતર લઈને જવું પડે છે. … Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , , , , , , | Leave a comment

ભૂખમરાના બીજા કારણો પણ છે!

ભારત ભૂખમરાની સમસ્યાથી પીડાય છે. એક સમાચાર મુજબ ભૂખમરામાં વિશ્વના દેશોની યાદીમાં ભારત પહેલા નંબર પર છે. પોઝીટીવ થીંકીંગમાં માનનારા કદાચ એમ કહે કે ચાલો કશાકમાં તો આપણે પહેલાં નંબર પર છીએ. દેશમાં અત્યારે ૧૯ કરોડ ૪૦ લાખ લોકો ભૂખમરાથી … Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , , , , , , | Leave a comment

કઈ લાઈન સારી?

આમ તો સપ્લાય કરતાં ડીમાંડ વધે ત્યારે ઇકોનોમિકસની થિયરી સાચી પાડવા લાઈન લાગે છે. આપણા દેશમાં રેશનીંગની લાઈન સૌથી ફેમસ છે. એ પછી પોપ્યુલારીટીમાં રેલ્વે રીઝર્વેશનની લાઈન આવે. એક જમાનો હતો જયારે માણસ ક્યાંય લાઈન જુએ તો કંઇક મળશે એ … Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , , , , , , , | Leave a comment

નુડલ્સને સેવ કહેવાય કે નહિ?

કોર્ટે કહી દીધું છે કે બે મીનીટમાં તૈયાર થતી એક ચોક્કસ બ્રાન્ડની નુડલ્સ ઘઉં કે મેંદાની સેવ ગણી તેના પર સેલ્સ ટેક્સ કે વેટ ન લેવો. ૧૯૮૬થી અત્યાર સુધી આ સેવ પર સેલ્સ ટેક્સ નહોતો લાગતો. સરકાર હવે વેટ વસુલવા … Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , , , , , , , , | Leave a comment

સૂટ-બૂટ કલ્ચર નાબૂદ કરો …

સૂટ-બૂટ-ટાઈનો પોશાક છેતરામણો છે એવું અમે અનેક વાર કહી ચુક્યા છીએ. લગ્ન પ્રસંગે સૂટ-બૂટ પહેરીને આવેલા લોકો કોઈ કામમાં આવતા નથી, જયારે અમુક લોકો ટાંપાટૈયા ન કરવા પડે એ માટે જ પ્રસંગે સૂટ પહેરીને આવતા હોય છે. એક જમાનામાં આપણે … Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , , , , , , , | Leave a comment

નવા તહેવારનો વહેવાર : Indian Premier League

આપણે ત્યાં જન્મ દિવસ, લગ્ન તિથી, વિજય, જીત, રીઝલ્ટ, કાર્યમાં મળેલી સફળતા, ધાર્મિક વ્રત, ધાર્મિક તહેવાર, રાષ્ટ્રીય તહેવાર વગેરે ધામધૂમથી ઉજવવાનો રીવાજ છે. બધું વર્ષોથી ચાલે છે અને લોકો યથા શક્તિ એની ઉજવણી કરતા આવ્યા છે. આ તહેવારો કોણે અને … Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , , , , , , , | Leave a comment

ઇસસે દૂર રહના હૈ મુશ્કિલ બડા – બટાટા વડા

બટાટા વડાની એવી હાલત છે જેવી એક જમાનામાં શશી કપૂરની હતી. શશી કપૂરને દીવાર, ત્રિશૂલ અને સુહાગ જેવી સુપર હીટ મેળવવા માટે અમિતાભ સાથે જોડી બનાવવી પડતી હતી એમ જ બટાટા વડાએ ભજીયા, કાંદાની ટીકડી કે ગોટા સાથે જોડી બનાવવી પડે છે. Continue reading

Posted in कहत बधिरा... | Tagged , , , | 8 ટિપ્પણીઓ

ઋતુ પણ હવે ઘોડા-ચતુર ઘોડા-ચતુર કરે છે!

આમ તો આપણે ત્યાં ઉનાળો બેસી જાય પછી તો કેરીઓની જ વાત કરવાનો રીવાજ છે. પણ અત્યારે શિવરાત્રીનો તહેવાર એટલા માટે યાદ કરવો પડે છે કારણ કે આ વખતે શિયાળાનું માવઠું થયું છે! મતલબ કે શિવરાત્રી પછી કાયદેસર રીતે ઠંડીએ … Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , , , , , , , , , , | 2 ટિપ્પણીઓ

ઇન્ક્રીમેન્ટ નામનું ગાજર

માર્ચ મહિનામાં થાય છે એટલું કામ જો દરેક કંપની આખું વરસ કરે તો ભારતનો જીડીપી ડબલ ડીજીટમાં રમતા રમતા આવી જાય. માર્ચમાં બે રીતે કામ થાય છે. એક, વરસના અધૂરા ટાર્ગેટ પુરા કરવા માટે અને બે, એ ટાર્ગેટ પુરા કરેલા … Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , , , , , , , , | Leave a comment

સર્વિસ ટેક્સ વધ્યો છે, સર્વિસ એની એ જ છે

સરકારે સર્વિસ ટેકસનો દર ચૌદ ટકા કર્યો છે. પાંચ ટકાથી શરુ થઇ આજે એ ચૌદ ટકા સુધી પહોંચ્યો છે. આપણે સર્વિસ કોઈને આપીએ એ બદલ આપણે ટેક્સ સરકારને ચૂકવવાનો હોય છે. જોકે સરકારને ટેક્સમાં જ રસ છે, સર્વિસમાં નહિ. તમે … Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , , , , , , | Leave a comment