Tag Archives: dalvada

ચોમાસાની આચાર સંહિતા

કવિ : ‘ચલો દિલદાર ચલો, ચાંદ કે પાર ચલો…હોઓઓઓ…’ શટલીયા રીક્ષાવાળો: લઇ જાઉં સાહેબ, પણ ડબલ ભાડું થશે. પાછા વળતા પેસેન્જર નથી મળતા! આ સત્ય ઘટના નથી. પણ કવિઓ આ બાબતમાં ‘નાસા’વાળાથી આગળ છે એ નક્કી! એમને ચંદ્રનો પહેલો આંટો … Continue reading

Posted in कहत बधिरा... | Tagged , , , , , , , , | 1 ટીકા

ચોમાસું ક્યાંય આસપાસ છે?

ચોમાસામાં વરસાદ શરુ થાય એટલે દેડકાઓ ડ્રાઉં… ડ્રાઉં… કરવાનું ચાલુ કરે છે અને કોયલ ટહુકવાનું બંધ કરે છે. આ ઉપરથી એક સંસ્કૃત સુભાષિતમાં બોધ આપ્યો છે કે‘दार्दुरो यत्र वक्तारम् मौनम् खलु भूषणम्’ અર્થાત જ્યાં વક્તા તરીકે દેડકા હોય ત્યાં મૌન … Continue reading

Posted in कहत बधिरा... | Tagged , , , , , , , , , | 3 ટિપ્પણીઓ

વરસાદી વાતોના વડા અને અમદાવાદના દાળવડા

વરસાદી રાત્રે કવિઓને મોરના ટહુકા અને દેડકાઓનું ગાન સંભળાય છે! એ માટે ‘દાદૂર ડકારમ્ મયુર પોકારમ્…’ જેવી પંક્તિઓ પણ લોક સાહિત્યમાં લખાઈ છે. જેમાં મોરનો પોકાર એટલે કે ટહુકાઓ તો જાણે સમજ્યા કે વરસાદ આવે એટલે ટહુકવું એ મોરનો સીઝનલ … Continue reading

Posted in बधिर खड़ा बाज़ार में ... | Tagged , , , , , , , | Leave a comment