Tag Archives: Exam

વિવિધ પરીક્ષા પદ્ધતિઓ

મૌખિક પરીક્ષામાં પ્રશ્નનો જવાબ બિલકુલ ન આવડતો હોય ત્યારે જવાબની શરૂઆત ઇંગ્લીશમાં કરવાનો રીવાજ છે શિક્ષકોની પરીક્ષાઓ લેવાની પદ્ધતિ અલગ અલગ હોય છે. ગુરુ-શિષ્યની પુરાણ કથાઓ સાંભળી છે એમાં ગુરુ હાલતા અને ચાલતા શિષ્યની પરીક્ષા કરતા. પરંતુ હવે સ્કૂલના ગુરુઓ … Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , , , | Leave a comment

પરીક્ષા અને ચૂંટણી પરિણામ

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી
હારેલા રાજકીય પક્ષો ઈ.વી.એમ.ને દોષ દઈ શકે છે અથવા ‘અમારો વોટ શેર વધ્યો છે’, ‘ગ્રામ્ય વિસ્તારમાં અમે આગળ છીએ’ કે પછી ‘પ્રજાને ગેરમાર્ગે દોરવામાં આવી છે’ કહીને તંગડી ઉંચી રાખી શકે છે. જયારે પરીક્ષામાં નાપાસ થયેલો જણ ‘ભલે હું નાપાસ થયો, પણ મારું ગ્રાંડ ટોટલ એકસઠથી વધીને સિત્યોતેર થયું છે’ કે પછી ‘ઓ.એમ.આર. રીડર હેક થયેલું હતું’ એમ કહીને બાપાના મારમાંથી બચી શકતો નથી…
– નવગુજરાત સમય દૈનિકની કોલમ માટેનો હાસ્યલેખ વાંચવા લિંક ઉપર ક્લિક કરો. Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , , , , | Leave a comment

મહાભારત સમયની પરીક્ષાઓ

Published on : 09-03-2014 કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી મહાભારત કાળથી પરીક્ષાઓ લેવાતી રહી છે. એ જમાનામાં પરીક્ષાનો પ્રોગ્રામ અગાઉથી જાહેર કરવાનો રીવાજ નહોતો. કોઈ પણ વ્યક્તિ પોતાને મન ફાવે ત્યારે ગમે તે વ્યક્તિની પરીક્ષા લઇ શકતો. પરીક્ષામાં કોઇ પણ જાતના … Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , , , , , , , , | 2 ટિપ્પણીઓ