Tag Archives: husband

પત્નીને પૂછીને પાણી પીવાની ટેવ

અમેરિકાના કેન્ટકીમાં એવો કાયદો આવી રહ્યો છે જેમાં પતિએ જો વાયગ્રા ખરીદવી હોય તો પત્નીની પરમીશન લેવી પડે. સુજ્ઞ અને અન્ય વાંચકોને વાયગ્રા નામની દવા શેના માટે વપરાય છે એ જાણકારી હશે જ. જોકે આ સમાચાર ટ્વીટર પર પ્રસારિત થયા … Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , , , | Leave a comment

પતિ નામના પતંગિયાને રમતું રાખો આંગણમાં

જીવનસાથી સાથેના હકારાત્મક સંવાદમાં પણ સૌથી અગત્યનો છે સંયમ. તમારા લેંઘાને કમર ઉપર ટકાવવા માટે જેટલું નાડુ જરૂરી છે એટલો જ લગ્નજીવનમાં સંયમ જરૂરી છે. (લેખમાંથી) Continue reading

Posted in Monkey बात | Tagged , , , , | Leave a comment

સફાઈના શપથ સપ્તપદીમાં સામેલ છે!

સોશિયલ મીડિયાનું વાતાવરણ એન્ટાર્ટીકા ખંડના વાતાવરણની જેમ પ્રતિપળ બદલાતું રહે છે. ક્યારે શું થાય એ નક્કી નહિ. થોડા સમય પહેલા પબ્લીકે વોટ્સેપ, ટ્વિટર અને ફેસબુક પર ચીની પ્રમુખ જીનપિંગની અમદાવાદની મુલાકાત ઉપરના હથોડા જોક્સ અને ફોટા ફોરવર્ડ કરીને ઉજવી કાઢી. … Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , , , , | 1 ટીકા

વર અને વરસાદને જશ નહિ

ગુજરાતીમાં એક ખોટી કહેવત છે કે વહુ અને વરસાદને જશ નહિ. સંયુક્ત કુટંબ સમયની આ કહેવત હશે જયારે વહુઓ કામ કરી કરીને મરી જતી અને એમને કોઈ જશ નહોતો મળતો હોય. બહુ જૂની વાત થઈ એ તો. બાકી પુરેપુરી શક્યતા … Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , , , , , , | 1 ટીકા