Tag Archives: Marriage

શાદી એક ઇમ્તહાન હૈ …

પહેલાના સમયમાં જે સ્ત્રીને સંસારમાં રસ ન હોય અને ઘર માંડવા માંગતી ન હોય, તે લગ્ન કરવા માટે આકરી શરત રાખતી હતી. જેમ કે ‘જે મને વાદવિવાદમાં જીતશે એની સાથે હું લગ્ન કરીશ’. કાલીદાસ અને વિધ્યોત્તમાની વાત સૌને ખબર છે. … Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , , , , | Leave a comment

વેડિંગ ઇવેન્ટમાં ઉભા થતા કેટલાક પ્રશ્નો

માણસ લગ્ન કેમ કરતો હશે? આ પ્રશ્ન પરણ્યા પછી થોડાં સમયમાં જ પરણનારના મગજમાં ઉભો થતો હોય છે. આને કહેવાય પરણ્યા પછીનું ડહાપણ. બાકી લગ્નની શરણાઈ વાગવાની શરુ થાય ત્યાં સુધી તો ‘ના તને ખબર પડી, ના મને ખબર પડી’ … Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , , , , | Leave a comment

દામ્પત્યનો રણકાર

વાતાવરણ તંગ હતું. અવાજો બુલંદ હતા. અમારા લાલીયાના નેતૃત્વ નીચે અમારી સોસાયટીના કૂતરાં બાજુની સોસાયટીના કૂતરાંને બરોબરની લડત આપી રહ્યા હતા. મારા હાથમાં વઘારેલા મમરા ભરેલો વાટકો હતો અને હું અમારા ફ્લેટની બાલ્કનીમાં ઉભો ઉભો અમારા શ્વાન દળને ઉપરથી ટેકો … Continue reading

Posted in कहत बधिरा... | Tagged , , , , , , , , | Leave a comment