Tag Archives: Ramesh Parekh

એક છોકરીના હાથથી રૂમાલ પડે …

ર.પા.એ કવિતા લખી એ સમયે મોબાઈલ હતાં નહિ, એટલે રૂમાલ કેમ કરતાં પડી ગયો હશે એ સવાલ કોઈને પણથાય. આજકાલ તો છોકરીનું ધ્યાન મોબાઈલમાં હોય તો હાથમાંથી ભલભલી વસ્તુઓ પડી જાય અને બચારીને ખ્યાલ પણ ત્યારે આવે જયારે પાછળ આવતો કોઈ ફ્રેન્ડ વોટ્સેપ પર મેસેજ કરે કે ‘તારો હેન્ડકી પડી ગયો, ઇડીયટ નીચે જો’. [from article] Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , , , | Leave a comment